________________
मांडवीबंदर शाकगली - मुंबई.
२७
મળે વિચાર કરીને પેાતાના પુત્ર શ્રીયકને બેલાવીને કહ્યું કે, કાલ સવારે હું રાજાને પગે લાગુ ત્યારે તુ... મારી ડાકે તરવારને ધા કરજે. જો એમ નહીં કરે તા રાજા આપણા સર્વ કુટુંબને નાશ કરશે. ત્યારે શ્રીયંકે કહ્યું કે, આપ પિતાશ્રીનો ધાત હું કેમ કરૂં ? ત્યારે મત્રીએ કહ્યું કે, હું મેાઢામાં તાલકુટ નામે વિષ નાંખીશ, જેથી તને હત્યાનું પાપ નહીં. લાગે એમ કહી મહાકષ્ટ કરી સમાન્યા. હવે સવારે મત્રી રાખ્ત પાસે પ્રણામ કરવા આવ્યા, તે વખતે રાજા પીઠ ફેરવી બેઠા ત્યારે શ્રીયક ક્લ્યા કે, “ જે રાજદ્રાહી હાય તેનું ખડ્ગ કરી મસ્તક છેઢી નાંખુ, ” એમ કહી પિતાનું મસ્તક છેવુ. તેવારે સભામાં હાહાકાર થયા. રાજા પણ સન્મુખ થઈ આયા કે, અરે શ્રીયક ! તેં હારા પિતાને કેમ માાં ? ત્યારે શ્રીયકે કહ્યું કે, હે રાજન ! મ્હારે પિતાનું પ્રયોજન નથી, પણ આપની આજ્ઞાનુ પ્રયાજન છે; માટે પિતાને આપના વ્રેહી જાણી માા છે. એમ સાંભળી રાજા સતુષ્ટ થઇ તેને કહેતા હવા કે, આહા ! સેવક શીરામણી જેવા શાસ્ત્રને વિષે વર્ણવ્યા છે, તેહવેાજ તુ છે. એમ કહી સકડાલને અગ્નિસ સ્કાર કરાવ્યેા. પછી શ્રીયકને રાજા મંત્રી ની મુદ્રા (પઢવી) દેવા લાગ્યા, ત્યારે શ્રીયક બેન્ચેા કેઃ–માહારાજ ! મ્હારા મ્હોટા ભાઇ થુલીભદ્ર કાશ્યાને ઘેર છે તેને બાલાવી તેને સ’ત્રીમુદ્રા (પઢવી) આપે. ત્યારે રાજા ચિતવે છે કે, અહે! ! આ નિલીભીને ધન્ય છે. જગમાં લેભીષ્ટ લોકા ધણા દેખાય છે. લાભથી પરદેશમાં તેમજ વિકટળે પણ જીવા ભ્રમણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org