________________
मांडवीबंदर शाकगली-मुंबइ. કપટ ખુલ્લું કર્યું, તેથી રાજા વિગેરે લેકે તે વિપ્રને વિકારતા નગરમાં ગયા. અને વિપ્ર મંત્રી ઉપર દૈષ ધરતે તેનાં છીદ્ર જેવા લાગે.
એક સમયે શ્રીયકના વિવાહ પ્રસંગે મંત્રી રાજાને પિતાના ઘેર તેડવા માટે છત્ર ચામર વિગેરે કરાવે છે, તેવામાં વિપ્ર તેની દાસીને ધનના લેભથી વશ્ય કરી મંત્રીના ઘરની સર્વ વાત પૂછે છે. એકદા દાસીએ છત્ર ચામરાદિકની વાત વિપ્રને કહી, તે સાંભળી લાગ જોઈ, ગામના નાના છોકરાઓને મિષ્ટાન આપી વરરૂચિએ નિચે મુજબ ગાથા શિખવાડીને કહ્યું કે, તમે આ ગાથા ગામમાં જ્યાં ત્યાં બેસતા ફરે મિષ્ટાનના બે છોકરાઓ પણ તેમ કરવા લાગ્યા. गाथा:-एह लोउं नवि जणीइ, जे सकडाल करेस ,
नंदराय मारी करी, सिहीओ पाठ ठवेसी ॥१॥ અર્થ–સડાલ નંદરાજાને મારી શ્રીયકને રાણાદી - પશે, એ અઘરકમ કરવાનો વિચાર કરે છે, પણ લેકે ક્યાંથી જાણે ? આવું સાંભળી નંદરાજા વિચારવા લાગે –દેવતાની વાણું, રાતે ગર્જન, સતી સ્ત્રી બાળકનું વચન, અને દેવદર્શન, એટલી વસ્તુ નિષ્ફળ હોતી નથી, માટે આ બાળકોનું કહેવું સત્ય હશે. પછી પરિક્ષા માટે મંત્રીને ઘેર ગુમસેવકે મેકલ્યા, તેઓ પણ સમાચાર લાવ્યા કે, “ઘેર છત્ર ચામર વિગેરે તૈયાર થાય છે.” આ પ્રમાણે સાંભળી રાજા કોપાયમાન થયે. સવારે મંત્રી રાજાને પ્રણામ કરવા આવ્યે, ત્યારે રાજા ભૃકુટી ચડાવી મંત્રી સામે પીઠ કરી બેઠે, તેથી મંત્રી ત્યાંથી તરત ઉઠી પિતાને ઘેર આવી બુદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org