________________
કરવા અર્થે મહા અનર્થનું કારણ સેવી દુર્ગતિનું ભાજન થવારૂપ અકાર્ય સેવે છે; પણ હવે મમતા દાસીને છેડે મૂકવે જોઈએ. નહિતર તેજ લહેજતના વિ પાકે ભેગવતાં હાય! હાય ! કેઈ છેડાવે ! કેઈ બચાવે ! એવા ત્રાસજનક પિકા પાડતાં પણ કઈ પણ મુકાવવાને સમર્થ નહિ થાય, તેથી હવે વિ. નય પૂર્વક પ્રાર્થના કરીને કહેવાનું છે જે સ્વપરના હિતાર્થે તે ચીજ આદ્રા નક્ષ ત્રથી વજેવી ને તેમાં કેઈ પણ પ્રકારને આગાર રાખવે નહિ.
ચોમાસામાં (અસાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧૫ સુધી) ત્રસ જીવે પડવાના કારણે વર્જવા
ચોગ્ય વનસ્પતિઓ ભીંડા
બીજી બાતમાં પણ છવ થાય છે પણ કેટલા---
ચોમાસામાં વિશેષે કરીને ઇયળો પ્રમુખ કારેલાં–
જીવની ઉત્પત્તિ થાય છે. અને કારેલાં તુરી —
પ્રમુખ તે બાહાથી (ઉપરથી) જરાપણું સડેલું દેખાતું ન હોય તેને પણ સમારતાં અંદર ઈયળો કેટલીક વખત જોવામાં આવે છે; ઉપગ રાખીયે તેપણુ આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org