________________
વાપરવી યુક્ત છે. તેની સુગંધ અને પડ જોતાં તે ડુંગળીનું મરણ થાય છે.
તેથી તે તજવા ગ્ય છે. આ મુજબ બીજા પણ ભાજપાને શિયાળામાં ઉપગ પૂર્વક ખરી કરીને વાપરવા એગ્ય છે. તેમાં પણ ભાજી સર્વે જાતિની ચારણી વડે ચાળીને જ વાપરવી, કારણ તેમાં ઈયળ થવાદિક બસ જીવ નીકળે છે તે તેની જયણા પળે; અને જે ત્રણ વાર ચાળતાં જીવ નીકળે છે તે પરઠવવા ગ્ય છે,
આલ નથી ત્યાગ કરવા યોગ્ય વનપતિરાયણું કરી
આદ્રા નક્ષત્રથી પાકી કેરીને જરૂર ત્યાગ કરે. આ વસ્તુ અતિ પ્રિય હોવા થી કેટલાએક આદ્રા નક્ષત્ર પછી વાપરે છે તેને વધારે શું કહેવું ? ભગવંતની આ જ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ સ્વકામનાઓ તૃપ્ત કરવી ! જાણે કે તે વસ્તુ જોઈ નથી માટે ખાઓ, પી ને વાપરી લીયે ફરી આવી લહેજત નહિ આવે, એવું માની આપણા યુવાન બંધુઓ તે શું પણ જેઓને જરારૂપિ પીશાચણીએ વશ કરેલ છે એવા વૃદ્ધ પણ આ વસ્તુના સ્વાદમાં અજઇ જઈ ભગવે છે. એકસોસ! અતિ ખેદજનક છે જે અસંખ્ય જીને નાશ કરતાં લગારે વિચાર આવતા નથી અને પોતાનું મન રંજન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org