________________
(૮૨) વાલોળ -
શ્રાવકના અતિચારમાં પણ લખે છે કે વાસી વાળ, પુખ, પાપડી ખાધા તે જે વાળ આજની ઉતારેલી હોય તે રાત વાસી રહેવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તેથી બીજે દિવસ અભક્ષ્ય થાય છે. તે દિવસની ઉતારેલીમાં પણ ઈયળો પ્રમુખ ત્રસ જીવ હોય છે તેથી કદાચ તે દિવસની ખાવી હોય તે પણ ઉપયોગ પૂર્વક તપાસ કરીને વાપરવી યુક્ત છે. પ્રથમ તે તે દિવસની ઉતારેલી તાજી વાલેળ મળવી મુશ્કેલ
માટે બને તે સર્વથા વજેવી શ્રેષ્ઠ છે. દર્શન વિરૂદ્ધ તથા લોક વિરૂદ્ધના કારણે વર્જવા
ગ્ય વનસ્પતિઓ. વનસ્પતિનું નામ,
વર્જવાનાં કારણે પડારા---
લાંબાં, સર્પાકારે હોવાથી અને અશુદ્ધ
પરિણામના હેતુ હેવાથી વજેવાં. ફણસ –
દર્શન વિરૂદ્ધ હેવાથી ( માંસપેશીરૂપ
દેખાય છે) અનાચરણીય છે. ભુરૂં કેળું–
અન્યદશની વગેરે તેને દેવી પ્રમુખની પૂજામાં ઘેટાંદિકની કલ્પના કરી ભોગ આપે છે તેથી તે વર્જવું. (ઔષધ કારણે પ્રમાણ રાખે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org