________________
લીલાં અંજીર—
શેતુર
ફાલસાં શીગાડા
(૧)
જાળવવી. જે ખેર વગેરે કેટલીક ચીજો અભક્ષ્ય છે તે અભક્ષ્ય જાણીને તેની માઢ અવસ્થા થઈ હાય તે પણ ત્યજવી કેમકે તે જાતે અભક્ષ્ય છે; માટે આવી ચીને ઉપરથી તૃષ્ણા ઉતારી વવા લાયક છે. વળી ખેર, સીતાફળ, શેરડી, રાયણ શક્ય પરિહાર છે અર્થાત તે એવી ચીજો નથી જે તેના વગર ન ચાલે. મા. ટેજ તે તે ચીને પશ્ચાત હિંસાના કારને લઈને ત્યાગ કરવા સ્વશક્તિ અવશ્ય ફારવવી અને ક્રમે ક્રમે જ્યારે દરેક ચીજ ઉપરથી મમત્વ ઉઠશે અને સર્વથા ચારે આહારના ત્યાગ થશે ત્યારેજ અણાહારી શાશ્વતાં અનત સુખની લ્હેરીઓમાં લયલીન થયું.
ખીજ વિશેષ હાવાથી વવા લાયક છે.
}
— બહુ ખાવાથી તૃપ્તિ ન થવાના કારણે
છે.
Jain Educationa International
કામ વૃદ્ધિજનક હાવાના કારણે વવાં. તથા તે તળાવમાં પાણીમાં વેલ ઉપર થાય છે તેની માસપાસ બહુજ ત્રસ જીવાની ઉત્પત્તિ થાય છે . તેથી સીગાડાં તાડતી વખતે ઘણા ત્રસ જીવની વિશષના થાય છે માટે વજનીય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org