________________
मांडवीबंदर शाकगली - मुंबई.
२३
"
તેવારે મંત્રીએ કહ્યું કેઃ–માહારાજ ! પ્રભાતે જોવા જઇશું. એમ કહી તે ઘેર આવ્યેા, ને વિચાર કરવા લાગ્યા કે, વરચિતું કાંઇક ‘કપટ’ લાગે છે. એમ ચિંતવી પાતાના સેવકને ગુત્રપણે નદીને કિનારે રાખ્યા, તે સેવકાએ વરરૂચિનું કપટ જાણી, તેણે મુકી ગયેલ ૫૦૦) સાના ઢારાની કાથળા કાઢી સ્ત્રીને આપી.
હવે સવારે રાજા, મંત્રી વિગેરે જોવા આવ્યા જાણી વરચિ વધારે જીસાથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યા. અંતે કાથળી માટે કળ દખાવી, પણ તે આવી નહીં; તેથી મતમાં મુઝાઇ વધારે કબ્જ દખાવવા લાગ્યા, પણ જે નહીં તે કયાંથી નિકળે ?
અંતે મંત્રીએ કહ્યું કેઃ-અઢારરૂચિભટ ! કેમ ગગાજી પ્રસન્ન થયા કે! તે સાલૈયા આપતા નથી? એમ કહીને પાંચસે સાનૈયાની કોથળી રાજાને દેખાડી, તેથી સર્વ લોકમાં તેની ફજેતી થઈ, તેવારે વરરૂચિ ખેદને પામ્યા. પછી મત્રીએ વરરૂચિને કહ્યું કે, જીવે ! આ કાથળી તમારી છે કે નહીં? એમ કહી હાથમાં આપી. તેવારે વિપ્ર શરમીંદા પડી ગયા, ત્યારે તેને .મંત્રીએ કહ્યુ કે, જો એ તમારી કાચળી હાય તા રાખો, નહીતર મને પાછી આપે. એમ સાંભળી વિપ્ર વિચારવા લાગ્યા કે, જો ના કહું તે ધન જાય, અને હા કહ્યું તે આબરૂ જાય. “ વાદ્ય તટીના ન્યાય થાય.” હવે શુ’ કરવુ ? અંતે પ્રિયજાતિના લાભીષ્ટપણાથી એમ ઠરાવ્યુ કે, ધન હશે તા આબરૂને શે। ખપ છે.? માટે હાજ પાડું નહીંતર ધન જશે. એમ ચિંતવી હા પાડી. તેવારે મ`ત્રીએ રાજાની આગળ તેનું સ
t
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org