________________
આ ગ્રન્થના યજક કે જેમણે પિતાને કિસ્મતી વખત રોકી કેવળ હિતબુદ્ધિથી જ આ બાબતેની માહિતી મેળવી ગ્રન્થરૂપે પેજના કરી છે તે બદલ તેમને, જે મહાશયોએ આ ગ્રન્થને તપાસી સુધારે વધારે કરવાની સૂચના આપી છે તેમને, શ્રીયુત અમરચંદભાઈએ આ આવૃત્તિમાં પરિશ્રમ લઈ જે સુધારે વધારે કરી આપે તે ખાતર તેમને અને આ ગ્રન્થ છપાવવા માટે મદદ આપી છે તે ઉદાર દિલના દાના ગૃહસ્થોને આ પ્રસંગે અમે અંતઃકરણપૂર્વક આભાર માનીયે છીયે અને પુનઃ પુનઃ આવાજ પરમાથના કાર્ય પર તન, મન, અને ધનને યથાશક્તિ ભેગ આપ્યા કરે એવું ઈછી વિરમીએ છીએ. - તાજાકલમ–પિતાના પચત્વ પામેલા હાલાઓના મર@ાથે કાઢેલી રકમમાંથી અને પિતાની કમાઈમાંથી અગર વ્યાપારમાંથી શુભખાતા માટે રાખેલા હિસ્સામાંથી,-એકંદરે જેને પિતાના દ્રવ્યને સદુપયોગ કરવાની જીજ્ઞાસા હોય તે બધુએ. અને બહેનોને અમે સવિનય જણાવીયે છીયે કે તેઓએ સર્વને અતિહિતકારક અને જનતાને વધુ ઉપયોગી થઈ પડે એવા પુસ્તકો છપાવી ભેટ આપવા અપાવવા માટે બનતુ કરવું.
આ ગ્રન્થની અંદર કેઈપણ બધુઓને સુધારવા જેવું અગર ઉમેરવા જેવું જણાય તે બંધુઓએ જરૂર અમારા પર લખી જણાવવાની કૃપા કરવી. જેથી ચેથી આવૃત્તિમાં સુધારી શકાય. - સજજનેને સુધારીને વાંચવા વિજ્ઞપ્તિ કરીયે છીએ. અને મદદ કરનારા સદગૃહસ્થને આભાર માની વિરમીએ છીએ. ભૂલચૂકમાટે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-ઈતિશમ સંવત ૧૯૭૧ ચૈત્ર સુદી ૧૫.
લી. પ્રસિદ્ધ કર્ત.
માંથી શુ
ગ કરીયે છીયે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org