________________
- એક gyજી
૦-૪૦૦
श्रावक भीमसिंह माणेकः દશીનાં દોઢસે કલ્યાણકનું સ્તવન, તથા સ
ભક્ત યા દેવલેક ચૈત્યવંદન વગેરે. ૩૧૫ શ્રી પર્યુષણ પર્વ મહાસ્ય કથા–ચત્ય પરિપાટી
વંદન કરવાની, સાધુ ભક્તિ કરવાની, કલ્પસૂત્ર સાંભળવાની, શ્રી જિનેશ્વરની પુજા કરવાની, પ્રભાવના અને સ્વામિવાત્સલ કરવાની, અમારિની ઉલ્લેષણ કરવાની, જ્ઞાનપુજા કરવાની, તથા સંવત્સરી પ્રતિક્રમણ કરવાની, એ સર્વેની વિધી તથા તે કરવાથી તેનું ફળ તથા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાથી થતું ફળ તથા પર્યષણ પર્વના
મહામ્યરૂપ કથા વગેરે. ૩૧૬ આત્મનિંદાષ્ટકમ–આ ગ્રંથ મહાપંડિત શિરોમણી
શ્રી જીવલ્લભસૂરી, જે મહા પંડિતરાજપણે જગતમાં પ્રખ્યાત થયા છે, જેના તપના પ્રભાવથી ઘણું દેવ દેવીઓ સેવામાં હાજર રહેતા હતા, તેમણે રચેલે છે. આ ગ્રંથ મૂલ ગાથા, તેના અર્થ અને બાલાવબેધ અને કથાઓ સહિત બહુ ચમત્કારીક, રસીક અને
બેધમય છે. (૧૭હેરીસંગ્રહ-એમાં જુદા જુદા પંડિતની બનાવેલી
હેરી, વસંત. ધ્રુપદ, ખ્યાલ, ટા, કાફી, ઘમાસાદિક' મળી કેરીમાં ગોવાલાયો પદે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org