________________
છે ૩ થી
સ .
|| રથ શ્રી || श्रीयकमुनिनी कथा प्रारभ्यते॥
%
-
-
-
-
7
बलेन कार्य मागोपि, तपकर्म पुमान् स्फुटं ॥ ___लभते स्वर्ग सौख्यानि, द्रुतं श्रीयकवत् स्फुटं ॥ १॥ છે અર્થ–બળાત્કારે પણ તપસ્યા કરવા થકી શ્રીયકકુમારની પેરે પ્રગટપણે કર્મોનો ક્ષય કરી શીવ્રતાથી સ્વર્ગના સુખને પામે છે.
તે માટે તપ કરવાની શક્તિ ન હોય તે પણ બળાત્કારે પણ “પ” વિષે ઉદ્યમ કરે. તપ કીધા વગર કર્મને ક્ષય થાય નહીં. તે વિશે વિસ્તારપણે મુળ ઉત્પત્તિની કથા કહે છે.
ડલીપુર નગરને વિષે નવમે નંદરાજા રાજય કરે છે, તેને મહાબુદ્ધિમાન, નાગરજાતિમાં શિરોમણિ, ઉત્તમ ગુણવાળે, ક૯પવૃક્ષ સમાન, પરમશ્રાવક સકડાલ નામે મંત્રિધર છે, તેને લક્ષ્મિવતી અપનામ “લાછલદે”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org