________________
१२७
माडवीबंदर शाकगली-मुंबइ. હારને બદલે લેઢાના ટુકડા થઈ ગયા.” આટલુંજ હું આપને થવા આવ્યો છું. બીજું મારે કાંઇ કહેવા જેવું નથી. પણ જે મેયર આપના હૃદયમાં ઉતરે અને મારા ઉપર કૃપાદૃષ્ટિ કરાવે મારી ઈજત રહે, નહિ તે મેં દેખાડવા વખત નથી. એટલું લતાં બોલતાંમાં મેતીચંદ એકદમ વાઘની પેઠે તાડુકીને બેલી છે કે જા લુચ્ચા બ્રાહણ !! કોઈને ગળે પડવા આ !! મેં બ્રાહ્મણ જાણું કાળી સંઘરી ત્યારે ઉલટો આળનાંખવા એ છે ! જે. આ દસ્તાવેજમાં તારી સહી અને બે સાક્ષીઓ. હવે કાંઈ બોલીશ તે લાત ખાઈશ !!!”
એમ કહી મેતીચંદે પેલા બે સાક્ષી ગૃહરને બોલાવ્યા. બેએ પણ ગંગારામને ઠપકે દેઇ કહ્યું કે, “ મહારાજ ! તમને મારી રૂબરૂ કોથળી શીલ સિક્કા સહિત પાછી મેંપી છે, તે હવે મારે કાંઈ કહેવા જેવું નથી. અને હવે જો કાંઈ બોલશે તે આબરૂ ખશે.”
આથી ગંગારામ બિચારો શી આવી આ થઈ ગયો અને કાંઇ લી શકે નહિ. આ તે “મુંગાને સ્વપ્ના ભયા, સમજ સમજ તાય” એ પ્રમાણે થયું. પોતાના મનની વાત મનમાં ને મનમાં ડીને, વીલા મેઢે ઘેર આવ્યું.
થોડા દિવસ પછી વિચાર કરી તેણે રાજા ભેજને નીચેની તલબની ફરિયાદ આપી
ખુદાવિંદ સાહેબ, આજેથી નવ-દસ મહિના ઉપર હું એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org