________________
मांडवीबंदर शाकगली-मुबइ. १२१ લું કાણું તુનાવી લેવરાવ્યું. તુનગરે એવું કામ કર્યું કે કોથળીમાં યે ઠેકાણે કાણું પાડ્યું હતું તે નિહાળીને જોતાં પણ જણાય નહિ. છી તેણે કથળી, પટારામાં જે ઠેકાણે ગંગારામે મૂકેલી હતી તે કાણે મૂકી, પટારો બંધ કરી, તાળું અટકાવી દીધું. આ વાત અથી રહી. હવે પેલા ગંગારામ બ્રાહ્મણની હકીકત સાંભળ –
ગંગારામ તથા તેની સ્ત્રી કાશી, પ્રયાગ અને ગયાજી વગેરે એની જાત્રાઓ કરી, ત્યાં બે હજાર રૂપીઆ વાપરી, ફરતાં ફરતાં | મહીને ઘેર આવ્યાં. અને અહીં પણ પિતાની નાત તથા સાધુ ‘ત જમાડી બે ત્રણ હજાર રૂપીઆ વાપરી દીધા.
પછી કેટલાક દિવસે સીધુ સામાનના પૈસા આપવા સારૂ થળી લેવા ગંગારામ પેલા મોતીચંદની દુકાને ગયે, અને શિવા દેઈ કોથળી માગી.
મેતીચ દે તરતજ કરેથી કુંચી છેડીને કહ્યું કે– આ "ચી. તેનાથી પટારે ઉઘાડી તમે જ્યાં કથળી મૂકી હોય ત્યાંથી તે.
ગંગારામે પટારે ઉઘાડી કોથળી લેઈ, પટારે બંધ કરી તાળું અટકાવી, કુંચી મેતીચંદને આપી-પિતાને ઘેર જવા માંડ્યું.એટલે.
મેતીચંદે કહ્યું ગંગારામ મહારાજ, ઉભા રહે. તમારી કોથળી મલ સિક્કા સહિત તપાસી લે. અમે તે તમારી કોથળી નજરે પણ જોઈ નથી, તેમ અંદર શું છે તે પણ જાણતા નથી, તેમ તનિ પૂછયું પણ નથી. પટારામાં કોથળી તમારા હાથે મૂકી હતી નિ લીધી પણ તમારા હાથે, તે પણ અમારી ફરજ છે કે બે માણસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org