________________
વાય નહિ. અને જ્યારે આવે ત્યારે પટારામાંથી તમારા હાથેજ
- ગંગારામે કુંચી લેઈ પટારે ઉઘાડી માંહે કેથળી મૂકી. અને પાછો પટારે બંધ કરી, તાળું અટકાવી, કુંચી મેતીચંદને આપી પોતાને ઘેર આવ્યા, અને બીજે દિવસે સર્વ સામગ્રી લઈ બંને સ્ત્રી પુરૂષ જાત્રાએ ઉપડી ગયાં. આ વાત અંહીથી રહી. હવે પેલી કેથળીની હકીકત સાંભળે – - કોથળી દેખીને જ તરત મોતીચંદનું મન ચળ્યું હતું. તેણે વિચાર્યું કે આ “ન માખિયું મધ છે. કારણ કે તે જાતે બ્રાવણ છે એટલે મને શું કરનાર છે? વળી આ વાતને કોઈ સાક્ષી નથી તેમ મેં તેને કોઈ દસ્તાવેજ કરી આપે નથી. તેમ તેણે પણ મને નાણું ગણું આપ્યું નથી. માટે લાગ સારે છે. ઘેર બેઠાં લક્ષમી ચાલી ચાલી આવી છે, ત્યારે તેને પાછી શું કરવા જવા દેવી જે"ઈએ એમ વિચારી પટારે ઉઘાડી અંદરથી કોથળી બહાર તે તેને માલુમ પડયું કે અંદર ના મહેરો છે, તેથી તેનું મન વધારે લલચાયું અને તરત જ કેથળીની નીચે એક કાણું (માત્ર સોના મહેરો નીકળે એવડું પાડી, શીલ સિક્કાને અડચણ ન થાય તેવી રીતે અંદરથી મારે કાઢી લીધી, અને તેને બદલે અંદર મારા જેવા ગોળ અને તેટલા વજનના ૫૦૦) લેઢાના વડા પાલી દીધા. પછી તૈયબઅણી કરીને તેજ નગરમાં એક હાશીર વગડાં વનનાર રહેતું હતું, તેને બેલાવી રૂ ૨૦) આપવાના કરી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org