________________
मांडवीबंदर शाकगली-मुंबइ. શેઠ સાહેબ, મારે જાત્રાએ જવું છે માટે મહેરબાની કરી આ સારી કથળી આપને ત્યાં અનામત રાખશે તે આપને હું મટે સાભાર માનીશ.
મોતીચંદ––ના, મહારાજ ! એ કામ મારાથી નહિ બને. 'આપની પાસે માફ માગું છું. જે તમારે સે બસૅ રૂપીઓને ૫. હેયત નામે મંડાવી લેઈ જાઓ તેનું તમારી પાસેથી વ્યાજ હિ. લેઉં પણ એ થાપણ રાખવાનું કામ મારાથી નહિ બને. કારણ વખતે જળજોખમ થાય તે તમને જવાબ દેવે પડે. માટે બીજે કાણે મૂકે. મને આવી બાબતમાં શરમાવશે નહિ.
ગંગારામ – જળજોખમ થશે તે મારા માથે; તમારે લેવા વા નહિ. મને બીજા કોઈને વિશ્વાસ આવતું નથી અને જે વિશ્વા| હેય તે રૂપિઆ વ્યાજે મૂકું નહિ ? માટે મહેરબાની રાહે આ લી મારી થાપણ રાખે આપને રાખ્યા સિવાય છુટ નથી. હું ત્રિાએથી બહુ તે ચાર મહીને પાછો આવીશ અને આવીશ એટલે રત દેથળી લઈ જઈશ માટે મહેરબાની કરી આટલી મારી ગણી કબુલ કરે અને મને ખુશી કરે.
મોતીચંદ–હશે, લાવે ત્યારે. તમારે બહુ આગ્રહ છે તે મારી કોથળી સંઘરૂં છું. પણ તમે ત્યાં “ઝાઝું ટકશે નહિ અને માવે ત્યારે તરત કોથળી લેઈ જજે.” એમ કહી કરેથી પટાની કંચી છોડીને બે કે- આ કુંચી. પટારામાં તમારા જ મા. અને કેથળી ઉપર તમારે શીલ સિકકે કરજે કે બહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org