________________
मांडवीबंदर शाकगली-मुंबइ. ગુમાસ્તાઓ રાખી, સરાફની આવગી દુકાન કાઢી બેઠો હતો. " મોતીચંદ પાસે ઘણા નાણાને બચાવ થયે નહેાતે, પણ તેની ઇજત વધવાથી લેકે તેને ત્યાં થોડા દરથી રૂપીઆ વ્યાજ Pવા આવતા હતા. અને તે જમા મડેલા રૂપીયા તેને માલીક માગે કે તરત તેને ઘેર પહોંચડાવતું હતું. આથી તે મેતીચં વહેવારીએ” એવા નામથી આખા નગરમાં પ્રસિદ્ધ થયે હતો. અને આથી તેને ત્યાં કેટલીક અનામત થાપણે પણ મૂકવામાં આવતી હતી. આવી રીતે તે માત્ર શોખથી પારકે રૂપીએ લાખ રૂપીઆનો વેપાર ચલાવતું હતું. અને ઘણા રૂપીઆ પેદા કરતા હતે. કહેવત છે કે–“નામી વાણિયે રળી ખાય અને નામીચા પર માર્યો જાય.”
આ નગરમાં ગંગારામ કરીને એક બ્રાહ્મણ રહેતું હતું, તેની પાસે દસબાર હજાર રૂપિયા રોકડા હતા, પણ તેને કાંઈ સંતાન નહતું. માત્ર સ્ત્રી પુરૂષ બેજ હતાં. તેઓ વૃદ્ધાવસ્થાએ આવી પહચવાથી બચવેલા રૂપીઆ જાત્રા કરી પુણ્યમાર્ગે વાપરી દેવાય મિ તેઓએ સંકલ્પ કરેલ હતું.
એક દિવસે ગંગારામે જાત્રાએ જવા સારૂ ત્યાં વાપરવા જેટલા પીઆ રાખી, બાકીના રૂપીઆની ૫૦૦) સેનામહેરે ખરીદી. અને તે એક મજબુત ખાદીની કોથળીમાં ભરી, મજબુત શીવી, દીલ શિકૅ કરી, તે અનામત મૂકવા સારૂ પેલા “મેતીચંદ વહેiારીઆ ની દુકાને ગયે. અને ત્યાં જઈ આશિર્વાદ દઈ બે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org