________________
માંડવીના શરી –પુજા. તમ જને આ પ્રમાણેજ વાળે છે. પછી નારી પુત્રને સ્વદેશથી લાવી સદ્ગુણ મિત્ર પ્રાસાએ પાપી મિત્રે પણ સુખ માણવા ડિયું. આ વખતે સુમતિલાલની સજજનતાનાં વખાણ કરતાં હેવું જોઈએ કે તેણે પણ પિતાના ગુન્હેગાર મિત્રને પોતાના તાલે પડાયા છતાં તેને માફી બક્ષી છોડી મૂકવે જેતે હતે. એજ નો અપકારના બદલે મેંટે ઉપકાર હતા એજ તેનું મન મારું ખાડનાર સુચિન્હ હતું. એજ તેની સજજનની સજજનતા હતી.
પણ પાપી મિત્રને વિશ્વાસ કરવારૂપ કાળાનાગના મુખમાં માંગળી ઘાલવાનું આ તેણે સાહસ કીધું છે, એમ કીધા વિના ચાતું નથી. હરેક બાબતની હદ તેજ સુખદાઈ છે.
બંને મિત્રના પરસ્પરના પ્યારથી ચાર વર્ષ સુખ શાંતિમાં ગમન થયાં. પણ અંતે મતિલાલના હૃદયમાં કળિયુગે ફરીથી પાસ કર્યો.
કસ્તુરીના કયારામાં વાવેલું લસણ પણ દુર્ગધી જ થાય છે. મેત્રની તાબેદારી તેને ઠીક ન લાગી. પ્રધાનપદનું સુખ ભોગવવા ૨તાં રાજ્યસુખ ભોગવવા તેનું પાપા અને ત્વરિત થયું. રાજા નિના સુખ માણવાના લાભે તેણે મિત્રની, ઉપકારીની, પ્રજાપતિની, | સ્વામીની હત્યા કરવાને પાપી વિચાર કીધે. દુષ્ટ લોભી માણસ હું કુકર્મ નથી કરતું. અપકારના બદલે ઉપકાર કરનાર મિત્રપર ગગન ! તું કેમ તુટી પડતું નથી. હે વિધાતા ! એવા કુળબોળને હું આ જગતમાં શા માટે સર્જે છે તે જનનીઓ! એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org