________________
અબ્રા :મૈથુન; સંભોગ; વિષયસુખ અબાધ બાધ રહિત; એક સ્વરૂપ; એકરૂપ; મુક્ત. (૨)બાધ-પ્રતિબંધનો અભાવ;
મુક્તતા; અપ્રતિબંધ. અબાધ્ય :એક સ્વરૂપે રહેલું; બાધ-પ્રતિબંધનો અભાવ; મક્તતા. બાધા ન કરવા
જેવું. (૨) ઈન્દ્રિયાતીત, ઈન્દ્રિય વ્યાપાર રહિત, મુક્ત. (૫) બાધા ન કરવા જેવું; મુક્ત; નિર્દોષ. (૬) નિર્વિદન; અબાધિત; પરમ પ્રતીતિકર. (૭)
બાધિત ન કરી શકાય એવું; બાધક એવું; અબાધ. અબાધાકાળ :કર્મના બંધ અને ઉદય વચ્ચેનો સમય. અબાધિત અવિનાશી. (૨) નિશ્ચિત્ત. (૩) અખંડિત. (૪) કોઈ ખોટી યુક્તિથી
બાધા પામતું નથી. (૫) નિર્વિઘ્ન. અબાળ-ગોપાળ :નાનાથી મોટા દરેક અબોધતા અજ્ઞાનતા. અવબોધવો જાણવો. અબોષિ:અજ્ઞાની; મિથ્યાત્વી. (૨) બુદ્ધિહીન, મૂર્ખ, બોધ ન કરવા-કરાવા જેવું.
(૩) મિથ્યાજ્ઞાન; અજ્ઞાન. અભય દારૂમાંસાદિ; માંસાદિનો આહાર, શાસ્ત્રમાં જેને ખાવાલાયક ગયું નથી,
તેવું. (૨) ન ખાવા યોગ્ય. અભંગ :અખંડ (૨) અખંડ; જેનો ક્રમ તૂટયો નથી તેવું; જેનો ભંગ નથી થયો
તેવું. (૩) અખંડ વસ્તુ; આત્મવસ્તુ. અભૂતપૂર્વ:પૂર્વે નહિ થયેલો એવો; અભતાર્થ : અસત્યાર્થ. ગૌણ, જૂઠો. વ્યવહાર (૨) જેનો વિષય, વિદ્યમાન ન
હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે; અસત્ય; જૂઠો; (૩) ત્રિકાળ ન ટકે તેવો ક્ષણિક ભાવ; અસત્યાર્થ. (૪) અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે, અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશેઅનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કરવાનું બહાનું-છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જો કે જીવ અને પુલની સત્તા ભિન્ન છે,
સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એક ક્ષેત્રાવગાહ સંબંધનું છળ (બહાનું) પ્રાપ્ત કરીને આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે, મુકત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જે ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે. જેથી વ્યવહારનય અસત્યાર્થ છે. અતિશયપણે સત્યાર્થ જે નિશ્ચયનય તેના જાણપણાથી ઊલટો જે પરિણામ (અભિપ્રાય) તે બધોય સંસાર સ્વરૂપ છે. સંસાર કોઈ જદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાની વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર. થી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે તેણે શુદ્ધનયની
સન્મુખ રહેવું યોગ્ય છે. અભૂતાર્થ :અસત્યાર્થ; ગૌણ; જૂઠો. (૨) ત્રિકાળ ન ટકે તેવો ક્ષણિક ભાવ. (૩)
અસ્થાયી; ક્ષણિક. (૪) અસત્યાર્થ. (૫) વ્યવહાર (૬) ક્ષણિક; ત્રિકાળ ટકનાર નથી. (૭) વ્યવહાર; અસત્યાર્થ. (૮) અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશે, અનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કારણનું બહાનું-છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જો કે જીવ અને પુદગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એકક્ષેત્રાવગાહ સંબંધન છળ (બહાનું) પ્રાપ્ત કરીને - આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે,- મુક્ત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન
જો કે જીવ અને પુલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તો પણ એક ક્ષેત્રાવગાહ સંબંધનું છળ (બહાનું) પ્રાપ્ત કરીને આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે. મુકતદશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે તેથી વ્યવહારનય અસત્યાર્થ છે.