________________
અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર
પણ ખોટાં પડે. (૬) સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ
થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. (૭) સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. શ્રાવક કોને કહેવાય ? જેને સંતોષ આવ્યો હોય , કયાય પાતળા પડયા હોય,
માંહીથી ગુણ આવ્યા હોય, રાગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. શ્રાવકની પાંચમી ભૂમિકા તત્ત્વાર્થનું (તત્ત્વનું યથાર્થ ભાન થઈ અંતરમાં અંશે
સ્થિરતા ઊધકી તેને શ્રાવકની પાંચમી ભૂમિકા છે. શ્રાવકન્નત :૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, અને ૪ શિક્ષાવ્રત એ બાર વ્રત છે. ત્રિઢ :વળગી રહેલું, ભેટી રહેલું, ચોંટી ગયેલું, ચીપકી પટેલું શ્રી કેવળજ્ઞાનરૂપી આત્માલક્ષી (૨) જ્ઞાનરૂપી લક્ષ્મી, સંપદા, જ્ઞાનરૂપી લક્ષામાંથી
ભરપૂર શ્રી હી બી-ધતિ- કર્તય શોભા, લwા, બુદ્ધિ, ધર્મ અને કીર્તિ આ પાંચ દેવતા
૯૨૭ હાથ ઊંચે) (૯) કલાહાર (સુભિક્ષતા) (આહાર) નહીં (૧૦) નખ કેશ વધે નહીં. ચૌદ અતિશય દેવકૃત હોય છે : (૧) સકલ અર્ધમાગધીભાષા, (૨) સર્વ જીવોમાં મૈત્રીભાવ, (૩) સર્વ ઋતુમાં ફળ-ફૂલ ફળે, (૪) દર્પણ સમાન ભૂમિ, (૫) કંટક રહિત ભૂમિ, (૬) મંદ સુગંધીપવન, (૭) સર્વને આનંદ, (૮) ગંધોદક દષ્ટિ, (૯) પગ વડે કમળ રચે, (૧૦) સર્વ ધાન્ય નિપજે, (૧૧) દસે દિશા નિર્મળ, (૧૨) આકાશમાં દેવોના આહ્વાન શબ્દ તથા જય જય ધ્વનિ, (૧૩) ધર્મચક્ર આગળ ચાલે, (૧૪) આઠ મંગળ દ્રવ્ય આગળ ચાલે. (આછ મંગળ દ્રવ્યનાં નામ : (૧) છત્ર, (૨) ધ્વજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૨)ઝારી, (૭) પંખો, (૮) કવણાં.) આઠ પ્રતિહાર્યનાં નામો : (૧) અશોક વૃક્ષ, (૩) પુષ્પ વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડળ, (૭) દુંદુભિ, (૮)
શ્રી અહતનું વિશેષ સ્વરૂપ:
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય - એ ચાર તથા બાહ્ય ૩૪ અતિશય, ૮ પ્રતિહાર્ય એમ બાહ્ય અધ્યેતર સર્વ મળીને ૪૬. ગુણ તે શ્રી અહંત ભગવાનને છે. ટશ અતિશય જન્મથી હોય છે; (૧) મલ-મૂત્રનો આ ભાવ, (૨) પરસેવાનો અભાવ, (૩) ધોળું લોહી, (૪) સમચતુરસ, સંસ્થાન, (૫) વ્રજ વૃષભ નારાચ સંહનન, (૬) સુંદર રૂપ (૭) સુગંધશરીર, (૮) ઉત્તમ ભલા લક્ષણ, (૯) અનંતબલ, (૧૦) મધુર વચન. ટશ અતિશય કેવળજ્ઞાન ઊપજતાં થયા છે; (૧) ઉપસર્ગનો અભાવ, (૨) અળ્યાનો અભાવ, (૩) શરીરની છાયા પડે નહિ, (૪) ચાર મુખ દેખાય, (૫) સર્વ વિદ્યાનું સ્વામીપણું, (૬) આંખનું મટકું ફરે નહિ, (૭) સો યોજન સુધી દુષ્કાળ પડે નહિ (૮) આકાશગમન (પૃથ્વીથી વીસ હજાર
શ્રી ગુરુ :નિગ્રંથ, દિગંબર સંતગુરુ શ્રી નમસ્કાર મંત્રઃ ૧. ણમો અરહંતાણં, ૨. ણમોસિદ્ધાણં, ૩. ણમો આઇરિચાણ, ૪. ણમો
ઉવજઝાયાણં, ૫. ણમો લોએ સવ્વસાહૂણં.. અર્થ:- ૧. શ્રી અહંતને નમસ્કાર હો, ૨. શ્રી સિદ્ધને, નમસ્કાર હો, ૩.
આચાર્યને, નમસ્કાર હો, ૪. ઉપાધ્યાયને, નમસ્કાર હો, ૫. લોકમાં રહેલા
સર્વ સાધુઓને, નમસ્કાર હો. આ નમસ્કાર મંત્ર મહા મંગલ સ્વરૂપ છે. ૧. શ્રી અહંતનું સ્વરૂપઃ- ધનઘાતિ કર્મ રહિત કેવળજ્ઞાનાદિ પરમગુણો સહિત,
અને ચોવીસ અતિશય સંયુકત આવા, અહંનો હોય છે. શ્રી સિદ્ધ નું સ્વરૂપઃ- આઠ કર્મનાં બંધનો જેમણે નષ્ટ કરેલ છે, એવા આઠ મહાગુણો સહિત પરમ લોકના અગ્રે સ્થિત અને નિત્ય આવા તે સિદ્ધો હોય છે.