________________
વિશ્વરૂપ અનેકરૂપ' (એક દ્રવ્ય સહવર્તી અનંતગુણોનો અને ક્રમવર્તી અનંત |
પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું પણ છે તેથી તેને વિશ્વરૂપ” (અનેક રૂ૫) પણ કહેવામાં આવે છે. માટે આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં
વિરોધ નથી.) વિશ્વરૂપપણું અનેકરૂપપણું વિશ્વવંદન :ત્રણ લોકના જીવોને વંદનીય. વિશ્વવ્યાપારરૂપે સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિરૂપે વિશ્વવ્યાપી સર્વગ્રાહી વિશ્વવ્યાપીપણું અનેકપણું વિશ્વાતિ સ્થિરતા (અભિન્ન વિશ્રાંતિ= એભેદરૂપ સ્થિરતા) વિશ્વોદ્ધારણ નિષ્કામ કરુણાથી બોધવૃષ્ટિ વડે વિશ્વનો ઉદ્ધાર કરનાર. વિશ્રાંતિ:સ્થિરતા (૨) સ્થિર વિશ્રાંતિ :અભાવ વિશ્રાતિ અટકવું, થોભી જવું, વિસામો, આરામ, શાંતિ વિશ્રામ :વિસામો, શાંતિ વિશ્રામધામ :મોક્ષધામ વિશ્રામી:શાંત રસનો ભોકતા વિશેષ :ભેદપૂર્વક વિશેષ :ખાસિયત, વિશિષ્ટતા, વિશેષતા(વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને
આકાશના વિશેષ પૃથક-ઉપલબ્ધ છે અર્તાત્ ભિન્નભિન્ન જોવામાં આવે છે. વિશેષ તફાવત, ભિન્ન લક્ષણ, ભેદ (૨) શેયાકાર (૩) ખાસિયત, વિશિષ્ટતા,
વિશેષતા(વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને આકાશના વિશેષ પૃથકઉપલબ્ધ છે. અર્થાત્ ભિન્નભિન્ન જોવામાં આવે છે.) (૪) તફાવત (૫) તફાવત, ભિન્ન લક્ષણ (૬) અવાજોર, ભેદ (૭) ભેદ (૮) વિશેષા=ભેદો (૯) ગુણભેદ (૧૦) પર્યાય, વર્તમાન અવસ્થા. (૧૧) તફાવત, જુદા લક્ષણો, ભેદ, જુદાપણું (૧૨) ભેદપૂર્વક (૧૩) તફાવત(૧૪) અસાધારણ (૧૫) તફાવત, જુદા લક્ષણો. (૧૬) ભેદ, જુદા લક્ષણો. (૧૭)
૮૮૧ વિશે સૂક્ષ્મતાથી વિશેષ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર તો અકર્તા છે. તેમાં તો કરવાપણું
નથી. વર્તમાન પર્યાયમાં પણ જયાં તે અંત મૃખ થઈ જ્ઞાનસ્વભાવે પરિણામે છે, રાગરૂપે પરિણમતો નથી ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે-એમ કહેવું છે. રાગથી ખસીને જયાં જ્ઞાનસ્વભાવમાં વસ્યો ત્યાં સાક્ષાત્ અકર્તા થાય છે. પર્યાય એપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકી કેલ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. આ દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે પર શેય છે ને ઝામવસ્વભાવી ભગવાન આત્મા થી ભિન્ન છે.-આવું ભેદ જ્ઞાન અગાદિકાળથી નહિ હોવાથી વ્રતાદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી તે રાગનો કર્તા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાનસ્વભાવે સ્થિત એવો અકર્તા સ્વભાવી છે, પણ વર્તમાન પર્યાય અપેક્ષાએ રાગને પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે
રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા થાય છે. સમજાણું કાંઈ ? વિશેષ આકથા :વધારે જાણવાની ઈચ્છા વિશેષ આરા મિથ્યા દર્શન, અવિરતિ, કષાય અને યોગ આ ચાર વિશેષ રૂપે
કર્મોના આત્મપ્રવેશ તથા ગ્રહણરૂપ બંધાના કારણ છે. વિશેષ ગુણ જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, તેને વિશેષ ગુણ કહે છે.
પ્રાયઃ અનેક હોય છે, તે બધાને જાણીને વસ્તુતત્વનો નિર્ણય કરવો બહ મુશ્કેલ પડે છે. સહજ બોધ થઈ શક્તો નથી. (૨) પ્રત્યેક દ્રવ્યમાં કયા કયા વિશેષ ગુણો છે? (૧) જીવ દ્રવ્યમાં ચૈતન્ય(દર્શન-જ્ઞાન) , શ્રદ્ધા(સમ્યત્વ) , ચારિત્ર,
સુખ, વીર્ય, ક્રિયાવતી શકિત, વૈભાવિક શકિત વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શકિત, વૈભાવિક
શકિત વગેરે. (૩) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે.