________________
વિકોત્રીભાવ :વિભાવભાવ, પરાશ્રયભાવ, મિથ્યાભાવ. વિગતવાર નો : વિગણ વિશેષ શોક, વિશેષ દુઃખ વિગમ થવાથી :કણિકા પણ નહિ કહેવાથી વિગ્રહ :શરીર વિગ્રહગતિ એક શરીરને છોડી બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું વિગ્રહગતિ
છે. (વિગ્રહ=શરીર) વિઘટન તડા પડવા, વાડા પાડવા. (૨) જુદા જુદા વાડા, સંપ્રદાયના જુદા જુદા
તડ. વિદ્યમાન :જણાવું વિદામાન અને અવિામાન પર્યાયો જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો
એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ-પ્રદેશ,કાળ, આકાર
વગેરે વિશેષતાઓ- સ્પષ્ટ જણાય છે. સંકર-વ્યતિકર થતા નથી. વિદ્યમાળ હયાતી ધરાવતું, પ્રત્યક્ષ રહેલું, હાજર, વર્તમાન, જીવતું વિશાત :આઘાત, પ્રહાર, સંહાર, નાશ, બાધા, અડચણ, વિત વિધમાન હયાતી ધરાવતું, જીવતું, વર્તમાન, પ્રત્યક્ષ રહેલું, હાજર (૨) હયાતી
ધરાવનાર છતો છતો છતો. (૩) હયાત (૫) હાજર, હયાતી ધરાવતું,
જીવતું, પ્રત્યક્ષ રહેલું, હાજર, વર્તમાન વિધાયક:વિધાન કરનાર, રચનાર વિથણ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલા આત્મા, અંતરાત્મા
(૨) બુદ્ધિમાન, તીવ્ર સમજશકિતવાળું. (૩) આરોગ્યતા, મહાત્તા, પવિત્રતા અને (૪) આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ એમાં ખામી ન આવવા દે તે. (૫) આરોગ્યતા,. મહત્તા, પવિત્રથા અને કરજ એમાં
ખામી ન આવવા દે તે. વિચછેદ :છૂટા થવું, અલગ પડવું (૨) હણાવું વિચ્છિન્ન તૂટક, વિચ્છેદ પામેલું (૨) છેદાયેલુN.
૮૬૫ વિચણાણ :તીવ્ર સમઝશકિતવાળું, બુદ્ધિમાન, આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને
કરજ એમાં ખામી ન આવવા દે તે. વિટંબણા કલશ, પીડા, સંતાપ, મુશ્કેલી, હરકત, નડતર, અડચણ વિચરે ઉદય પ્રયોગ સાધક માર્ગ. (૨) સંપૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચરવા
આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે “ચિરે ઉદયપ્રયોગ” કહ્યું. (૩) સંપૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચરવા આદિની દેહાદિક યોગક્રિયા પૂર્વ પ્રારબ્ધોદય વેદી લવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ’ કહ્યું. (૪) પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને
લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે. વિચરણ વિચરવું તે, ફરવું એ, આમતેમ હિલચાલ કરવી એ વિચરવું ચાલવું વિચરવું ઉદયાધીન એટલે પૂર્વ પ્રકૃતિનો ઉદય આવે તેને વિવેક સહિત જાણી તેમાં
મમત્વ કર્યા વિના સમભાવે વર્તવું. મુનિને સતત વિહાર ચાલતો હોય છે. પણ તે વિહાર પાછળ માન, પૂજા, સત્કાર આદિનો હેતુ ન હોવો જોઈએ. બધું કર્મના ઉદય પ્રમાણે નિરાગીપણે થવું ઝોઈએ. પ્રકૃતિના ઉદયને જાણે
પણ તે વિશે સમભાવે રહેવું તે ઉદયાધીન વર્તના કહેવાય. વિચારણાર્થે મહા મંથનાર્થે વિચારવું :જ્ઞાન કરવું. વિશિકિત્સા પોતામાં પોતાના ગુણની મહત્તાથી પોતાને શ્રેષ્ઠ માને અને બીજાને
હીન બુદ્ધિથી ઊતરતા માને તેને વિચિકિત્સા કહે છે. (૨) એણગમો,
ગ્લાનિ (૩) અણગમો, ગ્લાનિ, જુગુપ્સા, ખેદ. વિચિત્ર અનેક પ્રકારના (૨) અનેક (૩) તરેહવાર, વિલક્ષણ, અદ્ભુત, નવાઈ
પમાડતું (૪) અનેક પ્રકારના વિચિત્રતા વિવિધપણું, અનેકપણુ (૨) વિવિધતા (શબ્દભાષાત્મક, અભાષાત્મક,
પ્રાયોગિક, વૈઋસિક-એમ વિવિધ છે. (૩) વિવિધતા. (શબ્દ ભાષાત્મક, અભાષાત્મક, અભાષાત્મક, પ્રાયોગિક, વસ્ત્રસિક-એમ વિવિધ છે.) (૪) બહપ્રકારતા (૫) અનેક પ્રકારતા, વિવિધતા, અનેકરૂપતા (ચીકણાપણું અને