________________
એવા ત્રણ ભાગ છે તો પછી, આ ઉર્વલોકનો આકાશભાગ છે, આ અધોલોકનો આકાશભાગ છે. અને આ મધ્યલોકનો આકાશભાગ છે. એમ આકાશના ૫ણ વિભાગ કરી શકાય છે. અને તેથી તે સાવયવ અર્થાત્ કાયત્વવાળું છે એમ સિદ્ધ થાય છે. એ જ રીતે ધર્મ અને અધર્મ પણ સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે. (૫) પંચાસ્તિકાયના સમૂહ જેવડો છે, તેવડો લોક છે. જેનાથી આગળ અર્થાત્ અનંત અલોક છે. જે અલોક અભાવમાત્ર નથી પરંતુ પંચાસ્તિકાયસમૂહ જેટલું ક્ષેત્ર બાદ કરીને બાકીના અનંત ક્ષેત્રવાળું આકાશ છે. (અર્થાત્ અલોક શૂન્યરૂપ નથી પરંતુ શુદ્ધ આકાશ દ્રવ્યરૂપ છે.) (૬) લોકનું સ્વલક્ષણ છે દ્રવ્યોના સમુદાય સ્વરૂપપણું છે. ઊંર્વ દ્રવ્યોમાં વ્યાપનારા પરમ મહાન આકાશને વિષે જયાં જેટલામાં ગતિસ્થિતિ ધર્મવાળા જીવ તથા પુદ્ગલ ગતિ-સ્થિતિ પામે છે. (જયાં જેટલામાં) તેમને ગતિસ્થિતિના નિમિત્તભૂત ધર્મ તથા અધર્મ વ્યાપીતે રહેલાં છે અને જયાં જેટલામાં) સર્વ દ્રવ્યોને વર્તનાના નિમિત્તભૂત કાળ સદા વત્યાં કરે છે. જે તેટલું આકાશ તથા બાકીના અશેષ (સમસ્ત) દ્રવ્યો-આટલાનો સમુદાય જેનું
સ્વ-પણે સ્વલક્ષણ છે તે લોક છે. અર્થાત્ આકાશમાં જે ભાગ જીવ ને પુલથી સંયુકત તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે તે સર્વ કાળે લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.) (૭) ઊર્ધ્વ, મધ્ય અને પાતળું. (૮) છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે. અર્થાત્ તે છે. દ્રવ્યો ઉપરાંત બીજું કંઈ લોકમાં નથી. (૯) જેમાં જીવાદિ છે દ૩વ્યો રહેલાં
છે, તેને લોક અથવા લોકાકાશ કહે છે. લોક સંશાપ ધર્મ ઓધ સંજ્ઞા ધર્મ લોકનું સ્વરૂપ પદ્રવ્ય સમુદાય તે જ લોક છો, અર્થાત્ તે જ લોકનું સ્વપણું
પોતાપણું-સ્વરૂપ છે, તેથી લોકના સ્વપણે-પોતાપણું-સ્વરૂપપણે પવ્ય સમુદાય લોકનું સ્વલક્ષણ છે. (૨) લોકનું સ્વલક્ષણ છે દ્રવ્યોના સમુદાય સ્વરૂપ છે. આકાશમાં જે ભાગ જીવ ને પુદ્ગલથી સંયુકત તથા ધર્મા સ્તિકાય અધર્માસ્તિકાય ને કાળ દ્રવ્યથી સમૃદ્ધ છે તે સર્વ કાળે લોક છે. બાકીનું એકલું આકાશ તે એલોક છે.
૮૨૫ સર્વ દ્રવ્યોમાં વ્યાપનાશ પરમ મહાન આકાશને વિષે જયાં જેટલામાં ગતિસ્થિતિ ધર્મવાળા જીવ તથા પુદ્ગલ ગતિ-સ્થિતિ પામે છે, જયાં જેટલામાં) તેમને ગતિ-સ્થિતિના નિમિત્તભૂત ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વ્યાપીને કહેલા છે અને (જયાં જેટવામાં) સર્વ દ્રવ્યોને વર્તમાન નિમિત્તભૂત કાળદ્રવ્ય સદા વર્યા કરે છે, તે તેટલું આકાશ તથા બાકીના અશેષ (સમસ્ત) દ્રવ્યો. આટલાનો સમુદાય જેનું સ્વ પણે સ્વલક્ષણ છે તે લોક છે. અને જયાં જેયલા આકાશમાં જીવ તથા પુગલનાં ગતિ-સ્થિતિ નથી, ધર્મ તથા અધર્મ રહેલાં નથી અને કાળ વર્તતો નથી, તેટલું કેવળ આકાશ જેનું સ્વપણે
સ્વલક્ષણ છે. તે અલોક આકાશ છે. લોકના ત્રણ ભાગ : જો લોકના ઉર્ધ્વ, અધઃ અને મધ્ય એવા ત્રણ ભાગ છે તો પછી
આ ઉદ્ગલોકનો આકાશભાવ છે, આ અધોલોકનો આકાશભાગ છે અને આ મધ્યલોકનો આકાશભાગ છે' એમ આકાશના પણ વિભાગ કરી શકાય છે અને તેથી તે સાવવય અર્થાત્ કાયત્વવાળું છે. એમ સિદ્ધ થાય છે. એ જ રીતે
ધર્મ અને અધર્મ પણ સાવયવ અર્થાત્ કાયત્વવાળું છે. છોકનાલ લોક સ્વરૂપ લોકનિંદ્ય લોકો વખોડે તેવું, લોકમાં નિંદા પામે તેવું લોકની મોટાઈ, ઊંચાઈ અને પહોળાઈ કેટલી છે ? :લોકની મોટાઈ ઉત્તર-દક્ષિણ
દિશામાં સર્વ જગ્યાએ સાત રાજૂ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજૂ છે, અને ઉપર અનુક્રમે ઘટીને સાત રાજની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજ છે. પછી અનુક્રમે વધીને સાડાદશ રાજની ઊંચાઈ ઉપર પહોળાઈ પાં રાજ છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજૂની ઊંચાઈ ઉપર એક રાજુ પહોળાઈ છે અને ઊર્ધ્વ તથા એધો દિશામાં
ઊંચાઈ ચૌદ રાજૂની છે. લોકપંકિતમાં લોકની પંગતમાં બેસનાર લોકપૂરણ :લોક વ્યાપી,(કવળ સમુદઘાત વખતે જીવને ત્રિલોક વ્યાપી અવસ્થા થાય
છે તે વખતે આ ઉદ્ગલોકનો જીવભાગ છે, આ એધોલોકનો જીવભાગ છે અને આ મધ્યલોકનો જીવભાગ છે. એમ વિભાગ કરી શકાય છે. આવી