________________
જાણી ધર્મ દશ :ઉત્તમક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ,
આકિંચન્ય અને બ્રહ્મચર્ય, એ દશ ભેદ મુનિધર્મના છે. તેને દશ લક્ષણી ધર્મ
લલિતમાં લલિત અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં , અતિશય મનોહર. યુવતીન તલ્લીન, એકરૂપ, એકાગ્ર, નિમગ્ન જુવો :લવવું, જીભની બોલવા વિશેની બિલચાલ, શબ્દ, ઉચ્ચાર (૨) લવ્યો,
જીભથી સ્પષ્ટ ઉચ્ચાર થવો. લસલસવું તરબોળ થવું, શોભવું, ઝળકવું, ચમકવું, સુશોભિત હોવું, સજવું,
ઝગઝગાટ કરતું. હે :પ્રાપ્ત કરે. લેખે છે :પ્રમાણ છે, યોગ્ય છે. હંગારતી :લંબાયા કરે, હેપ :આસકિત, વળગાડ લેપાય છે :બંધાય છે. લેવાનું બંધાવું (૨) વળગવું, આસકિત, ચોરી જવું, ચોપડાવવું. લંપટ વિષયોમાં ખરડાઈ ગયેલ, વ્યભિચારી, છિનાળવું હમ ગુમ, લાશ પામેલ. લુમ પ્રાયતા લગભગ નાશ પામવા જેવી સ્થિતિ લુપ્રાય :લગભગ નાશ પામેલું, મોટે ભાગે અદશ્ય થયેલું. લુહબ્ધ આસકત, મોહિત, લોલુપ, ઈચ્છુક, લોભને આધીન બનેલું, લોભાયેલું,
મુગ્ધ (૨) લોલુપ, આસકત, મોહિત, ઈચ્છુક, લોભને આધીન બનેલું. (૩)
આસકત (૪) મોહિત, લોલુપ, લોભને આધીન બનેલું, ઈચ્છુક, લોભાયેલું શ્રેય બંધ લેયા કષાયના ઉદયથી રંગાયેલ યોપ્રવૃત્તિ તે લેશ્યા છે. અર્થાત્ લેશ્યા અન્ય
ગતિનામ કર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે. સ્થી તેને ઉચિત જ અન્ય ગતિ અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ પહેલાનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે. આ રીતે ક્ષીણ-અક્ષીણપણાને
૮૨૩ પ્રાપ્ત છતાં ફરી ફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિ નામ કર્મ અને આયુષકર્મ પ્રવાહરૂપે) જો કે તેઓ અનાત્મસ્વભાવભૂત છે તો પણ - ચિરકાળ (જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨) જે વડે આત્મા પુય-પાપથી લોપાય એવા કષાયને પુષ્ટ કરવાવાળા જીવના પરિણામને લેશ્યા કહે છે. (૩) કર્માસવના વિશેષ હેતુઓમાં જે યોગનું ગ્રહણ થાય છે તે કપાયે અનુરંજિત યોગ છે, જે યોગની પ્રવૃત્તિ વેશ્યા કહેવાય છે. (૪) કાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે, અને શરીરના પીત, પક્ષ, શુકલ, કૃષ્ણ, નીલ અને કાપોત આદિ વર્ણોને દ્રવ્યસંસ્થા છે. (૫) લેગ્યા એટલે કષાયથી અનુરંજિત યોગોની પ્રવૃતિ. લશ્યાનો સંબંધ સમ્યગ્દર્શનાદિ ગુણ સાથે નથી પણ શુભ -અશુભ ભાવ સાથે છે. શુભ-અશુભ ભાવની તીવ્રતા -મંદતાનુસાર લેસ્થાના પ્રકાર પડે છે. (૫) જેનાથી જીવ આત્મા કે કર્મ સાથે જોડાય તે ક્રિયા (૬) પ્રકાશ,
તેજ, પ્રભા. લેયાઓ :કષાયના ઉદયથી અનરંજિત(રંગાયેલ) યોગ પ્રવૃત્તિ તે લેગ્યા છે. ત્યાં
કૃષ્ણ-નીલ-કાપોત આ ત્રણ લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ છે. (૨) આત્માએ કૃષ્ણ, નીલ અને કાપોત આદિ ત્રણ અશુભ લેગ્યાઓ હોય છે. (૧) કૃષ્ણ લેક્ષા વાળો જીવ - જે વેર તજે નહિ, વિષય-કષાયોમાં
આસકત રહે. નિર્દય હોય, દુષ્ટ હોય તથા કોઈને વશ ન થતો હોય એવો કૃષ્ણ લેશ્યાવાળો જીવ હોય છે. નીલ વેશ્યાવાળો જીવ - ધન ધાન્યાદિમાં તીવ્ર મૂર્છાવાળો તથા સંસારનાં સુખની તીવ્ર ઈચ્છાવાળો, નીલ વેશ્યાવાળો જીવ હોય
(૩) કાપોત લેશ્યાવાળો જીવ - જે યુદ્ધમાં મરવાને ઈચ્છે છે, પોતાની
સ્તુતિથી સંતોષ પામે છે તે કાપોત વેશ્યા યુકત છે.