________________
અર્થ લેખનમાં ઉપયોગ ચુકાયો હોય તો તે બદલ સર્વગદેવની, પરમ કૃપાળુદેવની અને આપ સૌ સુજનોની ખરા અંતઃકરણથી ક્ષમાપના લઉં છું. ચોક્સાઇનો આગ્રહ કરતાં અનેકગણી કાળજી રાખી છતાંય કયાંયે ક્ષતિ લાગે કે શિષ્ટ સાહિત્યનો શિસ્તભંગ લાગે, તો ક્ષેતવ્ય ગણવા નમ્ર વિનંતી તથા આપ સૌના નમ્ર સૂચનો આવકાર્ય છે.
અજીત રવાણી