SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૩ સર્વ ઇનિદ્રયોથી જણાય છે, તેમ શબ્દરૂપ પુદગલપર્યાય પણ, સર્વ | ઇન્દ્રિયોથી જણાવો જોઇએ. (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી; કારણ કે, પાણી (પુગલપર્યાય હોવા છતાં), પ્રાણેન્દ્રિયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં), ધ્રાણેન્દ્રિયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં), ધ્રાણેન્દ્રિય તથા રસનેન્દ્રિયનો વિષય નથી, અને પવન (પુદ્ગલપર્યાય હોવા છતાં), ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા ચક્ષુન્દ્રિયનો વિષય નથી, વળી એમ નથી કે, પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અંગ્રાહ્ય છે). અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે(તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે). અને પવન ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે, (તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે); કારણ કે સર્વ પુલો ચતુક સહિત, સ્વીકારવામાં આવ્યા છે; કેમ કે જેમને સ્પર્ધાદિ (૧)ચંદ્રકાન્તને (૨) અરણિને અને (૩) જવને, જે પુગલો ઉત્પન્ન કરે છે, તે જ પુલો વડે (૯) જેને ગંધ અવ્યકત છે, એવા પાણીની, (૯) જેને ગંધ તથા રસ અવ્યકત છે, તેવા અગ્નિની અને (૯) જેને ગંધ, રસ તથા વર્ણ, અવ્યકત છે એવા ઉદરવાયુની, ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. મુદ:કોમળ મુ :આનંદ ખગી ભક્તિ પરાશ્રય વિના આત્મામાં એકાગ્ર થયા તેનું નામ મૂંગી ભક્તિ. તેનું નામ ધર્મ, તે આત્માનો સ્વભાવ. ભક્તિમાં બોલવાનો ભાવ તે વિકલ્પ છે. પણ સ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ મૂંગી ભક્તિ છે. મેઘપટલ વાદળ બેચક જુદા જુદા, વિધવિધ, અનેક (૨) અનેક અવસ્થારૂપ, અનેક આકારરૂપ, ભેદરૂપ અનેકાકાર, મલિન, પર્યાયના ભેદરૂપ (૩) અનેકાકાર, અશુદ્ધ (૪) અનેકાકાર, સ્વ અને પર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ-પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થવિકલ્પને જ્ઞાનાકાર કહે છે. (૫) અનેકાકાર રૂ૫; ભેદરૂપ અને અનેકાકાર એથકતા :અનેકાકારપણું, અનેકપણું એચદ્રષ્ટિ:મલિન દૃષ્ટિ મુજરો :વંદન; નમન; સલામ ભુજ :જ્ઞાની, મુનિ (૨) મોક્ષ-મુકતભાવ સાથે જોડાયેલ મુમુક્ષુ, જ્ઞાની (૩). વીતરાગ સ્વભાવના કામી-ઇચ્છાવાળા; આત્માના અર્થી એવા મુમુક્ષુ મુખ જીવ શાનીનાં ગંભીર વચનોનું ખૂબ ઊંડું મંથન કરીને માર્ગ મેળવી છે છે. ખૂબ એટલે ઘણું; ઊંડુ એટલે ત્રિકાળી આનંદ સાગરના ધ્રૌવ્યના-તળ સુધી પહોંચીને, મંથન એટલે અંતરની એકાગ્રતા, એ વડે મૂળ માર્ગને શોધી કાઢે છે. વિકલ્પ હોય છે પણ તે ધર્મ નથી. અહા! આવો ધર્મ છે. ધર્મની શરૂઆત અહીંથી થાય છે. અમાઓ :મુક્તિ પ્રાપ્તિના ઇચ્છુકો; મોક્ષના અભિલાષીઓ. મુખાજીવ વિચારવાન જીવ, મોક્ષ મેળવવાની ઈચ્છાવાળા જીવ પુણતા મોક્ષની અભિલાષા મુદદ :જ્ઞાનદશા મને પરણ્ય માર્ગદર્શક અપૂર્વ તત્ત્વવાર્તા આત્મા સચ્ચિદાનંદ, જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી ભ્રાન્તિપણે પર ભાવનો કર્તા છે. તેના ફળનો ભોક્તા છે, ભાન થયે સ્વભાવ પરિણામી છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સદ્ગુરુ, સત્સંગ,સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે. અત્યંત સાચાં છે, કેમ કે પ્રકટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી તે શુભાશુભ કર્મની ઉત્પતિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉતકૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ જૂનાધિક પર્યાય ભોગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy