________________
આચાર; ક્રિયા. (૬) દેહાદિ પર વસ્તુથી આત્મા ભિન્ન છે એવું જે જ્ઞાન થયું, | તેને અનુરૂપપણે છાજે એમ રાગાદિનો ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આસ્રવનો નિરોધ થઈ સંવરનિર્જરા થાય. એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ આવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યોગાદિ સર્વ ક્રિયાનું એકમાત્ર પ્રયોજન છે. (૭) ચરિત્રમય પરિણામ. (૮) પાલન; પૂરી રીતે પાલન; દોષ રહિત પાલન. (૯) ક્રિયા. (૧૦) આચરણ; ચારિત્રનું અનુષ્ઠાન = તપશ્ચરણ;
પાલન. (૧૧) ચારિત્ર. અનેકાણીય અભક્ષ્મ. (માંસ, મધ, કંદ, મૂળ, ફળ, પાંદડાં, માખણ વગેરે અભક્ષ્ય
છે.) અગ્રાહ્ય અન્ન. અનુસ્રોતગાણી :પ્રવાહને અનુસરનાર. (૨) પૂરની સાથે તણાતા. (૩) ઝરણાંની
પ્રવાહને અનુસરતી અનુસંધાન પૂર્વની વસ્તુ વગેરેની સાથેનું ચાલુ રહેતું જોડાણ; યોગ્ય સંબંધ;
ચોકસાઈ અનુસ્મૃત :ઓતપ્રોત; ગૂંથાયેલું; ગાઢ સંબંધવાળું; અંતર્ગત થતું. અનુસ્મૃતિ અન્વયપૂર્વક જોડાણ (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા
(જોડાયેલા) હોવાથી તે બધા પરિણામો એક પ્રવાહપણે છે તેથી તેઓ
ઉત્પન્ન કે વિનષ્ટ નથી.) અનુસરતા :મળતા અનુસરીને અનુલક્ષીને; પાછળ પાછળ આવતાં; અનુસાર અનુસરણ ભાવ; તદનુકૂળ અનુસરણ રૂપ ભાવ, તેને અનુકૂલ
અનુસરવાપણું. (૨) તે પ્રમાણે. (૩) અનસરતો ભાવ; અનુવર્તતો ભાવ, આ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થવાનો જોગ; અનુસરણ ભાવ; અનુસરણરૂપ
ભાવ. અનહદ ધ્વનિ યોગીઓને સંભળાતો એવો ધ્વનિ; અનાહત નાદ; એની મેળે થતો
ધ્વનિ. અનહદ વીર્ય ઉત્તમ વીર્ય.
અનાકુલત્વાણ :અનાકુળતા જેનું લક્ષણ છે, એવા. અનાકુળ સર્વ ઈચ્છાઓથી રહિત; નિરાકુળ. (૨) જેમાં કર્મના નિમિત્તથી થતા,
રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, તે. (૩) સર્વ આકુળતાથી રહિત. (૪)
આકુળતાથી રહિત. (૫) સર્વ ઈચ્છાઓથી રહિત નિપૂછવુકુળ અનાકાંwા આકાંક્ષાનો અભાવ; અનિચ્છા. (૨) નિર્વિકલ્પ (૩) વિશેષ વિના
સામાન્યપણે દેખવું. (૪) આકારનો અભાવ (૫) આકાર નહિ તે. આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ તેનું ક્ષેત્ર છે. દર્શનને અનાકાર કહ્યું એ તો એનો વિષય સામાન્ય સત્તા માત્ર જ છે એ અપેક્ષાએ વાત છે. બધું
સામાન્ય સક્ષપણે ગ્રહણ હોય છે. અનાગત જેનો, સ્વ-અસ્તિત્કાળ ઉપસ્થિત થયો નથી તે. (૨) ભવિષ્યકાળ.
(૩) નવીન કર્મોનું ન આવવું. (૪) અનુત્પન્ન. (૫) ભાવિ કાળ; ભવિષ્યમાં થનાર. (૬) જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. (૭) મુનિ; સાધુ;
ઘર વિનાના. અનાચાર આચાર-સદ્વર્તનનો અભાવ; દુરાચાર; ખરાબ ચાલ; કુરીતિ;
પચખાણની હદનું ઉલ્લંઘન; આચાર-વ્યવહારનો ભંગ. (૨) આચાર- (૩) વિષયોમાં અતિશય આસક્ત થઈ જવું તે અનાચાર છે. (૪) દુષ્ટાચાર; દોષયુક્ત આચરવું. (૫) દુરાચાર, અધર્મ. (૬) જે જીવ દોષોને દોષ તરીકે ન જાણે અને ઉપાદેય આદરણીય ગણે તેને તો તે અનાચાર છે એટલે કે તે તો મિથ્યાષ્ટિ જ છે. દુરાચાર; પચ્ચખાણની હદનું ઉલ્લંઘન. (૭) વ્રતોનો સર્વદેશ ભંગ કરવો તેને અનાચાર કહે છે. (૮) પાપ; દુરાચારનું વ્રતભંગ; આચાર; સદ્વર્તનનો અભાવ; સત્કર્મ ભ્રષ્ટતા; પચ્ચખાણની હદનું
ઉલ્લંઘન; આચાર-વ્યવહારનો ભંગ. અનાત્મશ :આત્માને નહિ જાણવો. અનાત્મા:આ આત્મા નહિ (૨) પર દ્રવ્ય, રાગથી માંડીને બધી ચીજો, અનાત્મા
છે. આ આત્માની અપેક્ષાએ, સિદ્ધ ભગવાન પણ અનાત્માં છે. (૩)
અચેતન; જડ; અજીવ. અનાત્માપણું પોતે આત્માને નહિ જાણવાપણું (૨) આત્માના જ્ઞાનનો અભાવ.