________________
ભગવાન સર્વશ વડે ઉપશ હોવાથી વીતરાગ સર્વજ્ઞ જિનભગવાને સ્વયં જાણીને |
પ્રણીત કરેલું હોવાથી. ભગવાનડગત ભગવાનમાં પ્રાપ્ત ભજે નમું; વંદુ ભજે છે:આરાધે છે. ભજન પોતાના આત્મામાં એકાગ્ર થવું તે ભજન છે. પરથી ખસ અને સ્વમાં
(આત્મામાં) વસ, ટુંકું ને ટચ આટલું કર તો બસ. લ્યો, સુખી થવાનો આ
ઉપાય છું. (૨) પોતામાં એકાગ્ર થવું તે ભજન છે. ભજન કરવું હું અખંડાનંદ શુધ્ધ ચૈતન્યધાતુ છું. શાશ્વત જ્ઞાનને આનંદ એ મારા
આત્માનું સ્વરૂપ છે તેમાં એકાગ્રતા કરવી, વર્તમાન જ્ઞાનની દશાને ધ્યેય બનાવી-ધ્રુવ સચ્ચિદાનંદ આત્માની ભાવના કરવી-તેમાં એકાગ્રતા કરવી
તેનું નામ ભજન કરવું એ છે. ભજના અંશે, હોય વા ન હોય. ભજવું આશ્રય કરી કહેવું, શરણે જઈ રહેવું, ભજન કરવું, અર્ચન-પૂજન -
આરાધના ઉપાસના કરવું, જપ કરવો, ધારણ કરવું. (૨) ગ્રહણ કરવું ભદારક આચાર્ય, ઉપાધ્યાય, સાધુ (૨) દિગબર આચાર્ય ભવતા:પરિણમતા ભણે છે :રખડે છે; ચાર ગતિમાં રખડે છે ભયાન :ભયથી ઘેરાઈ ગયેલું, તન્ન ભયભીત, ભયગ્રસ્ત, બી ગયેલું, ડરી
ગયેલું, બીધેલું. ભરડો લેવો આજુબાજુ વીંટાઈ જવું; વિંટળાઇ જવું ભવું છે. ઇટ છે; સુખકર છે ભલે તેઓ સમયમાં હોય :ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જૈનમતમાં હોય ભલી :ભવનો નાશ. ભલામણ :શિખામણ ભલી :ઉત્તમ પૂર્ણ; યોગ્ય ભફ :આકરો; સખતઃ
૭૦૭ ભય પોતાને દુઃખદાયક જાણી ડરરૂપ પરિણામ તેને ભય કહે છે. (૨) અજ્ઞાનનું
બીજું નામ ભય છે. જ્ઞાન આવ્યું કે ભય ગયો. જ્ઞાનનું બીજુ નામ અભય છે. (૩) ભયના સાત પ્રકાર છે. : લોકનો ભય, પર લોકનો ભય, અરક્ષાભય, અમિભય, મરણભય, વેદના ભય અને અકસ્માત ભય લોકમાં સાત પ્રકારના ભય છે. (૧) આલોક ભય – દસ પ્રકારના પરિગ્રહની ચિંતા. (૨) પરલોક ભય – દુર્ગતિમાં જન્મ લેવાનો ભય. (૩) મરણ ભય- પ્રાણ છૂટી જવાનો ભય. (૪) વેદના ભય - રોગાદિ કષ્ટ આવવાનો ભય. (૫) અક્ષાભય - મારો કોઈ રક્ષક નથી તે ભય. (૬) અનુમભય – ચોર, દુશમનથી બચવાનો ભય. (૭) અકસ્માત ભય - અનિક વિપત્તિ આવવાનો ભય. સાત પ્રકારના ભય નીચે પ્રમાણે છે :(૧) ઈહલોક ભય-મનુષ્યથી અને તિર્યંચને તિર્યંચથી ભય લાગે તે (૨) પરલોક ભય – મનુષ્ય આદિને સંહ, સર્પ વગેરેથી ભય. (૩) આદાન ભય - ચોર રાજા વગેરે ધન લઈ જાય તેનો ભય. (૪) અકસ્માત ભય – વિના કારણે જ અનિક બી જવું (૫) આજીવિકા ભય - મારું ગુજરાન ચાલશે કે? દુષ્કાળ કે મોંધવારીમાં કેમ
પૂરું થશે? વગેરે ભય. (૬) મરણ ભય- મરી જવાનો ભય.
(૭) અશ્લોક ભય – અપજશ થવાનો ભય. ભયત્રાણ :ભયથી બચાવનાર, અભયદાન આપનારા. ભર્યું ભાડું ઘર જ્ઞાનાનંદ રસથી ભરેલું પૂરણ ઘર ભરાઈશ :ભરમાઈશ ભરિતાવસ્થભરેલી અવસ્થા; સ્થિતિ, હાલત, દશા ભવ સંસાર ભવે ખેદ :પરભાવની નાસ્તિ