SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સ્વભાવ અર્થ પર્યાય, (૨) વિભાવ અર્થપર્યાય, (૩). સ્વભાવવ્યંજનપર્યાય, (૪) વિભાવવ્યંજનપર્યાય. (બ) ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્યોમાં ફક્ત બે પર્યાયો છેઃ- (૧) સ્વભાવ અર્થ પર્યાય, (૨) સ્વભાવ વ્યંજનપર્યાય. પર્યાયોનું અન્યત્વ:પર્યાયો બદલાયા કરે છે. પર્યાલોચન :સંપૂર્ણ આલોચન; સમીક્ષા (૨) અવગાહન; અનુભવન; અનુસંધાનરૂપ અનુસરણ. પર્યટના યાત્રા પયત સુધી પર્વ કાતળી; એક ગાંઠમાંથી બીજી ગાંઠ સુધીનો ભાગ. (૨) પવિત્ર અવસર; મંગલ કાલ; પવિત્ર દિવસ; તહેવાર; ઉત્સવ; ખુશાલીનો દિવસ પલટતી બદલતી. પલટતો :બદલતો; પલટવું=બદલવું પલટાય :બદલાતી જોવાય. પટો ફેરફાર; ફેરબદલી; ઉથલો પતાનું પ્રસ્થાનું; સ્થાપના કરવી. પસ્તાવો : પશ્ચાતાપ; ઓરતો; અફસોસ પપ્પાપાસવ :બહુ પ્રમાદવાળી ચર્ચા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા એ પાપનો આસવ કરે છે. બહ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ, કલુષારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરને દુઃખ દેવારૂપ પરિણતિ અને પરનાં અપવાદ બોલવારૂપ પરિણતિ એ પાંચ અશુભ ભાવો દ્રવ્ય પાપાસવને નિમિત્ત માત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્ય પાપાસવ ના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે અશુભભાવો ભાવપાપાસવ છે અને તે (અશુભભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદગલોના અશુભકર્મ પરિણામ (અશુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપસવ છે. (અશાતાવેદનીયાદિ પુદગલાપરિણામરૂપ દ્રવ્ય પાપાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભભાવો નિમિત્તકારણ છે માટે દ્રવ્ય પાપાસવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તકારણભૂત અશુભભાવોને પણ ભાવપાપાસવ એવું મ છે. પેલે પાર :તદ્દન ભિન્ન પશુ :અજ્ઞાની; સર્વથા એકાંતવાદી (૨) સર્વથા એકાંતવાદી, અજ્ઞાની. પસલી ભાઇ તરફથી બહેનને આપવામાં આવતી ભેટ પસાય :પ્રસાદ; કૃપા; કૃપાની ભેટ; નવાજગી; બક્ષિસ. પેટમાં ક્ષેત્રમાં પાનું સુવર્ણપત્ર પર ગયા વર્ષે પાકજા સવિપાક. જેમાં પાકેલાં ફળ દેવાને તૈયાર થયેલા. કર્મોનો જ વિનાશ થાય છે. પાકડો યુવાન સિંહ. પાકર અંજીર પાખંડ દંભ; ઢોંગ, ધર્મની વિરૂદ્ધનો માર્ગ પાખંડ બુદ્ધિ મોહરૂપ બુદ્ધિ પાખંડી બુટતા રાગી-દ્વેષી અને વસ્ત્રાદિ પરિગ્રહધારી, ખોટા અને કુલિંગી, સાધુઓની સેવા કરવી, તથા વંદન નમસ્કાર કરવા, તે. પાગલ ગાંડો; પાગલ બે પ્રકારે કહ્યા છે. તેમાં એક તો, ભૂતાવિષ્ટ ગાંડો છે, તે તો કોઇ મંત્રાદિ પ્રયોગથી, ડાહ્યો થાય છે. બીજો ગાંડો તે મોહી જીવ છે, તે સ્વયં પોતાને વિપરીતપણે માને છે, પરમાર્થને સમજતો નથી, અને કર્મભાવને, પોતાનો ગુણ માને છે. પરિણામ તથા સ્વભાવ પરિણામનો તેને વિવેક નથી. એ રીતે સ્વચ્છંદમાં ટકયો છે. અર્થાત્ એવા ઊંધા નિશંક થઇ, સંસારમાં પડયા છે. તેની ઘેલછા, કોઇ ટાળનાર નથી. પાય :પાકવા યોગ્ય; રંધાવા યોગ્ય; ચડી જવા યોગ્ય; કોરડુ ન હોય એવા. પાછળથી ગૌણ તરીકે પાઠ :મૌખિક કે શાસ્ત્રારૂઢ નિરૂપણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy