________________
વર્તતો થકો જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુધ્ધ ફટિકના |
સ્તંભની માફક પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે. આથી એમ દર્શાવ્યું છે કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. નિર્ઝરવું :ટપકવું નિરત :મગ્ન;લીન; મશગૂલ; ગરકાવ નિરંતર :અખંડપણે (૨) હરપળે (૩) આંતરા રહિત (૪) અખ્ખલિતપણે, ચાલુ
રહેવું નિરંતર ગમન :પરિણમન નિરંતરની ભવિષ્યકાળની નિરુત્સાહ :બેદરકારી નિરતિચાર દોષરહિત, અતિચાર રહિત નિદ્ધદ્ધ :અજોડ,અદ્વિતીય; રાગ-દ્વેષ; સુખ-દુઃખ; શીત-ઉષ્ણ; માન-અપમાન,
લભા-અલાભ વગરે જોડકાંને વટાવી ગયેલું; કંદો પરથી નિર્દય રીતે ઉગ્ર રીતે નિરુદામી :આળસુ, પ્રમાદી નિર્ટુન્દ :રાગ-દ્વેષ, માન-અપમાન ઇત્યિાદિ, ઢંઢોથી પર-રહિત નિર્દેશ :સૂચન, કથન, વર્ણન, વિધાન, ભેદ, પડખાં, ઉલ્લેખ. (૨) વસ્તુસ્વરૂપના
કથનને, નિર્દેશ કહે છે. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ, શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્માનો પ્રતિભાસ-વિશ્વાસ-પ્રતીતિ. (૩) ઉલ્લેખ, જ્ઞાનનો જે વિભાગ, ભાષા દ્વારા દર્શાવવામાં આવે છે. (૪) વસ્તુ સ્વરૂપ ના કથનને, નિર્દેશ કહે
૫૩૭ નિર્ધતકલિલાત્મા :ઘાતી કર્મ ર્મળ દૂર થયેલ શુદ્ધાત્મા. ઇનરાવરણ આત્મા. (૨)
શુદ્ધ કરેલ ગહન આત્મા. નિમ :ધુમાડા વગર નિરંધવું :રોકવું, અટકાવવું નિરૂંધવું ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરવો; ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી
દેવી. નિર્વસ ટૂર (૨) વિનાશ નિર્ણસ પરિણામ આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા
ભયપણું નહી; ભવભીરુંપણું નહીં એવા પરિણામ. નિર્ધાર નિર્ણય (૨) નિશ્ચય; ઠરાવ; મનની દૃઢતા (૩) નિર્ણય; નિશ્ચય (૪)
વ્યર્થ (૫) નિર્ણય, નિશ્ચય, મનની દઢતા, ઠરાવ. નિર્ધારવું નિશ્ચય કરવો; નકકી કરવું; કરાવવું; મનની દૃઢતા કરવી. (૨) નિર્ણય
કરી લેવો. નિરંધી ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરી. મનના વલણ ઉપરનો કાબૂ કરી; અટકાવી;
અવરોધી નિરેન્દ્રો (મધ્ય લોકવાસી) મનુષ્યોના અધિપતિઓ, રાજાઓ. નિરય અન્વય રહિત, એક પ્રવાહપણે ન હોય એવો, ખંડિત (૨) અનેકરૂપ,
ભિન્નભિન્ન. (૩) વંશ ન રહ્યો હોય તેવું, નિર્વશ. (૪) અન્વયે રહિત, એક પ્રવાહ૫ણે ન હોય એવો, ખંડિત. (૫) ખંડિત, અન્વય રહિત, એક પ્રવાહ
પણે ન હોય એવો, એકરૂપતા - સદશતા રહિત. નિનમ:નામ રહિતપણું. નિરૂપષ્મ નિકાચિત, દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમ
શરીરીને, તે હોય છે. (૨) નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો, બરોબર બંધ થાય છે, સ્થિતિકાળ ન હોય તો, તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે
નાશ થાય. સ્થિતિકાળ હોય તો, ભોગવ્ય છૂટકો. નિરૂપÆ આયુષ જે આયુષ તૂટે નહીં એવું, નિકાચિત આયુ.
નિર્દેશ કરવો જણાવવું, બતાવવું. નિય :નિર્દયતા, હિંસાનો ભાવ. નિર્ધતકલિલાત્મા : જેના ઘાતી કર્મમળ રૂપ, ચારે કર્મ દૂર થયાં છે. જ્ઞાનાવરણ,
દર્શનાવરણ, અંતરાય અને મોહનીયરૂપ, ચારે ઘાતિકર્મ નાશ પામ્યા છે, તે નિર્ધતકલિલાત્મા કહેવાય છે.