________________
મેળવવા પ્રયત્ન કરવો; ડૂબતા માણસના તરફડિયાં; વલખાં મારવાં; આધાર |
કે આશ્રય માટે, આમ તેમ ખાલી મથવું. ઝીણું સૂક્ષ્મ. ઝીલવું નાહવું; પકડી લેવું ઝોડિયા ભૂત-પલિત; ટહ્યું કહેવું ટકી જવું :નાશ પામવું. ટળ્યો ઓરતો તત્ત્વસંબંધી જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ, આતુરતા મટી. ટેવ :આદત ટાઢી માટી :જીવ દેહમાંથી નીકળી જાય, ત્યારે શરીર ઠંડું થાય તે માટી, એટલે શરીર ટાણું :ટાંકણું, ટંકુ વખત, અવસર, સારા નરસા પ્રસંગ (૨) અવસર, પ્રસંગ ટાળવું:ક્ષય કરવો. ટીકા વિશેષ સ્પષ્ટતા. (૨) ગાથામાં ભરેલા સામાન્ય ભાવને, વિશેષ સ્પષ્ટતાથી
વિવેચન કરે છે. (૩) તત્ત્વની વ્યાખ્યા ટોળું દોહવું (૨) આચંળ દોહવા ટંકણખાર એક જાતનો ક્ષાર, ખારું, ખારાશવાળું તત્ત્વ ટંકોત્કીર્ણ :પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત;
નિશ્ચલ; નિત્ય. (૨) સદા એકરૂ૫; નિત્ય. (૩) શાશ્વત; ટાંકણાથી કોતરીને બનાવ્યાં હોય તેવા શાશ્વત. (૪) ટાંકણાથી કોતરેલા (૫) નિરૂપાધિક (૬) નિત્ય ટાંકણાથી કોતરીને બનાવ્યાં હોય, તેવાં શાશ્વત (૭)
સદા એક રૂપ ટાંકણાથી કોતરેલી, શાશ્વત, કોઇથી ભૂંસાય નહિ તવો. ટંકોત્કીર્ણ ન્યાય :કઠણ પત્થરમાં જે ટાંકણાથી ઊંડું કોતરકામ કરવામાં આવે છે, તે
ભૂસાતું નથી. આવું જ નામ ટંકોત્કીર્ણ ન્યાય છે. આ પણ સ્થૂળતાથી, અહીં
ગ્રાહ્ય છે. ટંકોત્કીર્ણ ન્યાયે પથ્થરમાં ટાંકણાથી કોરેલી આકૃતિ માફક; શાશ્વત; નિત્ય. (૨).
પથ્થરમાં ટાંકણાથી કોરેલી આકૃતિ માફક. ટુંબો :પ્રબળ ટપલો કે ધબ્બો; મહેણું.
હડ:ઠરડ : સખત કામ કરવાથી થાકી જવાની, પરેશાની હરવું સ્વરૂપમાં વસવું; સ્થિર થવું. (૨) શાંતિ થવી, તૃપ્તિ થવી, ટાઢક થવી. કેવું :હડસેલવું, દૂર કરવું, ધકેલવું, આગળ ધકેલવું હવાણ અધ્યાત્મીઓ સ્થાપના અધ્યાત્મ ઠવણી :ઠમણી = વાંચતી વખતે પુસ્તક મૂકવાની લાકડાની ધોડી હૂશ :તર્ન નબળું (૨) તન થાકી જવાની તેવી સ્થિતિ ઠક્ષણું ગળામાં કફ ભરાઇ જતાં, બડખો બહાર કાઢવાની ક્રિયા (૨) ખોંખારો;
ઉધરસ, કફ કાઢવાની ક્રિયા. (૩) ઉધરસ ખાવી, ગળામાં ભરાયેલો કફ
કાઢવો. હસાહસ :ભરપૂર, સંપૂર્ણ, ઠાંસી ઠાંસીને ઠામ ઠામ :ઠેકાણે ઠેકાણે સ્થળે સ્થળે ઠીક સારું
ખલ :હરકત, તકલીફ ડકું ખોંખારો, ઉધરસ ડહાપણ પુરુષાર્થ ડાહો :ચતુર (૨) શાણો, સમજદાર ડેરો ગાયના આગળા બે પગ વચ્ચે. લાકડું નાખવામાં (ટીંગાડવામાં) આવે છે, તેને
ડેરો કહે છે. (૨) લાકડું, ગાયને બે પગ વચ્ચે. ગળામાં દોરડું બાંધી, લાંબુ લાકડું જમીનને અથડાય તેવું લટકાવે છે, તેને ડેરો કહે છે. જેથી ગાય દોડી ન
શકે.
ડોલમડોલ :આમતેમ ડોલવું-ઝૂલવું હળવું એકાગ્ર થવું; વળવું. ઢળી ઠરી હકડી નજીક હંકાયેલો અપ્રગટ ટીયું શરીર, ધડ