________________
૩૯૩
ઉપથમિક ભાવ. કર્મોના ઉપશમ સાથેના સંબંધનાનો ભાવ.
(૨) - સમ્યકત્વ ભાવ - ચારિત્ર ભાવ. (૩) જ્ઞાયોપમિક ભાવ
કર્મોનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ સાથેના સંબંધવાળો ભાવ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન. (૧૮) - સમ્યકત્વ - ચારિત્ર - ચક્ષુ દર્શન - અચક્ષુદર્શન - દેશ સંયમ - મતિજ્ઞાન - શ્રુત જ્ઞાન - અવધિજ્ઞાન - મનઃ પર્યય જ્ઞાન
- કુમતિ જ્ઞાન - કુશ્રુત જ્ઞાન - કુઅવધિજ્ઞાન - દાન - લાભ - ભોગ
- ઉપભોગ - વીર્ય - અવધિ દર્શન. (૪) ક્ષાયિક ભાવ.
કર્મોનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો અત્યંત શુદ્ધ ભાવ કેવળ જ્ઞાન (૯) - જ્ઞાયિક સમ્યત્વ - જ્ઞાયિક ચારિત્ર – જ્ઞાયિક દર્શન - જ્ઞાયિક જ્ઞાન - જ્ઞાયિક દાન - જ્ઞાયિક લાભ - જ્ઞાયિક ભોગ - જ્ઞાયિક ઉપભોગ - જ્ઞાયિક વીર્ય.
ત્રિકાળ સ્વભાવ (૫) પારિમાણિક ભાવ
કર્મોની ઉપશમ, ક્ષય ક્ષયોપશમ અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના, જીવનો જે સ્વભાવ ભાવ, તેને પરિણામિક ભાવ કહે છે.
દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાનાં કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મનો કર્મરૂપ પુગલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉદ્વેગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (-પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના ફળભૂત ઈટાનિષ્ટવિષયોપભોગક્રિયાનો, સુખદુઃખસ્વરૂપ સ્વપરિણામ ક્રિયાની માફક જીવ જ કર્તા છે; અન્ય નહિ. આથી એમ સમજાવ્યું કે (ઉપરોકત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમેય (અનુમાન કરી શકવા યોગ્ય) છે. ભાવાર્થ :- શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે પુલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઈચ્છતાં નથી, દુઃખથી ડરતાં નથી, હિત-અહિતમાં પ્રવર્તતા નથી કે તેમનાં ફળને ભોગ વતાં નથી; માટે જે જાણે છે અને દેખે છે, સુખની ઈચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે (જીવ) અચેતન પદાર્થોની સાથે રહ્યો હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્દન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓનો કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ-કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે-તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા
અનુમેય પણ છે. જીવના ચૌદ ગુણ સ્થાનો સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને, માધ્યમ
વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને
ઉપયોગરૂપે વર્ણવતાં, ત્રણ વિભાગ પાડ્યા છે. (૧) અશુભ ઉપયોગ = પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક (ઘટતો ઘટતો)
અશુભ ઉપયોગ. | (૨) શુભ ઉપયોગ = ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક
(વધતો વધતો) શુભ ઉપયોગ.
- જીવત્વ - ભવ્યત્વ - અભવ્યત્વ. જીવનાં કાર્યો ચૈતન્યસ્વભાવપણાને લીધે, કર્તુતિ (કર્તામાં રહેલી) ક્રિયાનો
જ્ઞપ્તિ તથા દશિનો-જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન