________________
અતિશય (ગુખ) :અનાદિ સંસારથી જે આફ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી એવા
અપૂર્વ, પરમ અદ્ભુત આફ્લાદકરૂપ હોવાથી અતિશય. અતિશાયિપણું :ચઢિયાતાપણું. અતીત :ગત; થઈ ગયેલા; ભૂતકાળના. (૨) રહિત (૩) જેનો, સ્વ
અસ્તિતકાળ વીતી ગયો છે તે. (૪) પસાર થયેલું; વીતેલું; ઓળંગી ગયેલું. (૫) ભૂતકાળ. (૬) ગત; થઈ ગયેલા; ભૂતકાળના. (૭) પર થયેલું; ને વટાવી ગયેલું; ગત; વીતેલું (૮) ભૂતકાળ; વીતી ગયેલ કાળ. (૯) ગત;
થઈ ગયેલા; ભૂતકાળના. અતીત અનંતર :ભૂતકાળનું સૌથી છેલ્લું; ચરમ. (સિદ્ધ ભગવંતોની અવગાહના
ચરમ શરીર પ્રમાણ હોવાને લીધે તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને ‘દેહપ્રમાણપણું” કહી શકાતું હોવા છતાં, ખરેખર તેઓ અત્યંત દેહરહિત
અતીત કાળ :ભૂતકાળ. અતીન્દ્રિય ઈન્દ્રિયોના વિષયોની લાલસાને વટાવી ગયેલું; ઈન્દ્રિયાતીત,
ઈન્દ્રિયોનો જે વિષય નથી તેવું; અગોચર. (૨) ઈન્દ્રિયજ્ઞાન ગોચર નથી;
ઈન્દ્રિયોના જ્ઞાનથી જાણી શકાય નહિ તેવું. (૩) ઈન્દ્રિય રહિત. અતીન્દ્રિય શાન અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. (a)
દેશપ્રત્યક્ષ. તે બે ભેદે, અવધિ અને મન:પર્યવ. ઈચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઈન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિજ્ઞાન. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન:પર્યવ. (b) સામાન્ય વિશેષ ચૈતન્યાત્મ દષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન. (૨) પરંતુ જે અનાવરણ અતીન્દ્રિય જ્ઞાન છે, તેને તો પોતાને અપ્રદેશ, સપ્રદેશ, મૂર્ત ને અમૂર્ત (પદાર્થમાત્ર) તથા અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાયમાત્ર, શેયપણેને નહિ અતિક્રમતા હોવાથી, જોય જ છે - જેમ પ્રજવલિત અગ્નિને અનેક પ્રકારનું ઇંધન, દાહ્યપણાને નહિ અતિક્રમતું હોવાથી, દાહ્ય છે. (જેમ પ્રદીપ્ત અગ્નિ દાહ્ય માત્રને-ઇંધન માત્રને બાળે છે, તેમ નિરાવરણ જ્ઞાન, શેયમાત્રને-દ્રવ્યપર્યાયમાત્રને જાણે છે.) (૩) જે અનાવરણ અતીન્દ્રિય
જ્ઞાન છે તેનો તો પોતાને અપ્રદેશ, સપ્રેદશ, મૂર્ત ને અમૂર્ત પદાર્થમાત્ર તથા અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાયમાત્ર શેયપણાને નહિ અતિક્રમતા હોવાથી
શેય જે, નિરાવરણ જ્ઞાન શેયમાત્રને -દ્રવ્યપર્યાય માત્રને જાણે છે. આયથાતથ :જેવા નથી, તેવા. અથથી ઇતિ પહેલેથી છેલ્લે સુધી અથાગ :અપાર. અથાણું અથાગ; અગાધ; અતાગ; પારવિનાનું; અથાક. અદુ:ખ ભાવિત દુઃખની ભાવના સંસ્કાર સહિત નથી. ભાવિત વિચારેલું, ધારેલું. અદુ:ખરૂપઃસુખરૂપ અદત્ત વગર દીધેલું લેવું તે; ચોરી. અદત્તાદાન નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચોરી. અદંતધાવન :દાંત સાફ ન કરવા તે; દાતણ ન કરવું તે. અદભુત અલૌકિક આશ્ચર્યકારક; અચરજ-અચંબો ઉપજાવે તેવું; નવાઈ
ઉપજાવનારું; ચમત્કાર; વિસ્મય પમાડે તેવું. (૨) વીર્ય, યુદ્ધ, તપ, કેવળજ્ઞાન બધું અદ્ભુત છે. (૩) ભૂતકાળમાં કદી જોયું , જાણ્યું કે અનુભવ્યું
નથી તેને અદભૂત કહે છે. અદભત નિર્વિકલ્પ આત્મસમાધિનું કારણ દિવ્ય આત્માની સ્વરૂપ પરિણતિ. અદભૂતાદભૂત :અદ્ભૂત થી અભૂત. અધ:પાપ અધ્યાત્મદષ્ટિ અંતર્દષ્ટિ; આત્મદષ્ટિ. અધાર્ષિ હજુ સુધી; આજ પર્યત. અધોલોક પૃથ્વીનો નીચેનો ભાગ; અધોલોકમાં રત્નપ્રભા, શર્કરા પ્રભા,
વાલુકાપ્રભા, પંકપ્રભા,ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભુ એ સાત ભૂમિઓ છે અને ક્રમથી નીચે નીચે ઘનોદધિવાતવલય, ઘનવાતવલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે, આકાશ કહેતાં અલોકાકાશ