________________
૩૭
ઉપમારહિત. (૬) તુલના થઈ શકે નહિ તેવું, અનુપમ. ઘણું જ; અપાર. |
(૭) અમાપ; જેનું માપ કાઢી ન શકાય તેવું. (૮) અનહદ; અતિ ભારે. અંતલોપિકા અંદરના અક્ષરો અમુક રીતે ગોઠવવાથી (કોઈનું નામ છે) બીજો અર્થ
નીકળે એવી કાવ્યરચના. અંતવ્યપાર શુભાશુભ પરિણામ ધાર અંતેવાસી :ગુરુની પાસે રહી શિક્ષણ લેનાર; શિષ્ય. અત્ર:જેને કોઈ જાતનું બંધન નથી રહ્યું, તેવું; અવ્યવસ્થિત; ઢંગધડા વગરનું;
શાસ્ત્રની આજ્ઞા નથી, તેવું; શાસ્ત્રથી ઉપરવટ ગયેલું. અંતહારક વાદ વિવાદનો નાશ કરનાર અતાત્કાલિક અતીત કે અનામત કાળે. અતાદ ભાવિક દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી,-આવા દ્રવ્ય-ગુણના
(ગુણ-ગુણી ભેદને) ભેદને, અતાદ્ભાવિક ભેદ (તે પણ નહિ હોવારૂપ ભેદ)
કહે છે. દ્રવ્ય અને સત્તામાં આવો ભેદ કહેવામાં આવે, તો તે યોગ્ય જ છે. અતિ નિકટપણે અભિન્નપ્રદેશપણે. અતિ નિgષ :નિર્બાધ યુક્તિ. અતિપરિચય :ગાઢ સંબંધ; હદ કરતાં વધારે પરિચય. અતિ લઘુ:અતિશય નિન્દ. અતિકમતું:ઓળંગતું; છોડતું. અતિકણ :ઉલ્લંઘનઅવિનય; અસભ્યતા; સરસાઈ. (૨) મનની શુદ્ધિમાં ક્ષતિ
થવી; મનમાં વિકારભાવ ઉત્પન્ન થવો તે અતિક્રમ છે. (૩) મર્યાદાનું
ઉલ્લંઘન. (૪) ઓળંગવું. અતિકમતું :ઓળંગતું; છોડતું. અતિકમનાર :ઓળંગનાર. (અતિક્રમ ઓળંગવું) અતિમવું :ઓળંગવું (૨) ઓળંગી જવું. હદની બહાર જવું; જ્ઞાનમાં ન જણાવું. અતિભવું ઉલ્લંઘન કરવું; હદ બહાર જવું; કાળનું પસાર થવું; કાળનું વીતી જવું.
(૨) ઓળંગવું; ઓળંગી જવું. (૩) ઓળંગી જવું. અતિક્રાન્ત = ઓળંગે. અતિક્રમીને ઓળંગી જઈને; છોડીને.
અતિકાન્ત :ઓળંગી જવું; અગોચર. અતિશન હદ બહાર ગયેલું; મર્યાદા વટાવી ગયેલું; ભૂતકાળમાં થઈ ગયેલું; બની
ગયેલું; ઉલ્લંઘન. (૨) અગોચર (૩) ઓળંગી જવું. (૪) પાર પામેલી. (૫) ઉલ્લંઘન કરવું; હદ બહાર જવું. (૬) હદ બહાર ગયેલું; હદને ઓળંગી જવી; ઉલ્લંઘવું. છોડી દેવું. (૭) હદ બહાર ગયેલું; મર્યાદા વટાવી ગયેલું;
ભૂતકાળમાં થઈ ગયેલું; બની ચૂકેલું; વિકલ્પથી પાર; વટાવી ગયેલું. અતિકાન્તપણે ઓળંગી જવું, દૂર થઈ જવું. અતિયાર વિષયમાં વર્તવું તે અતિચાર છે. (૨) વ્રતભંગ; ખરાબ કામ; દુષ્ટક્રિયા.
(૩) ઉલ્લંઘન; અતિક્રમણ; વ્રતભંગ; ખરાબ કામ; દુષ્ટ કિયા. અતિચાર :દોષ અતિચાર :ઉલ્લંઘન; અતિક્રમણ, વ્રત ભંગ; દૂષ્ટ ક્રિયા; ખરાબ કામ. (૨) દોષ
(લીધેલા વ્રતને મલિન કરે તેવો વ્રતભંગના ઈરાદાપૂર્વક નહીં આચરેલો દોષ.) વ્રતભંગ. (૩) અંશે ભંગ થાય અર્થાત્ દોષ લાગે તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે. અતિક્રમણ; ઉલ્લંઘન, વ્રતભંગ. આ બધા દોષો છતાં સમ્યગ્દષ્ટિ જીવ અને દોષ તરીકે ગણે છે અને તે દોષોનો તેને ખેદ છે, માટે અતિચાર છે. (૪) વ્રતનો એકદિથી ભંગ થવો તે અતિચાર કહેવાય છે. (૫) વ્રતની અપેક્ષા રાખવા
છતાં તેનો એકદેશ ભંગ થવો તે અતિચાર છે. અતિથિસંવિભાગ-શિાતના પાંચ અતિચાર : (૧) પત્ર-પાન વગેરે, સચિત્ત વસ્તુમાં રાખીને, ભોજન દેવું. (૨) સચિત્ત વસ્તુથી ઢાંકેલ, ભોજન દેવું. (૩) બીજા દાતારની, વસ્તુને દેવી. (૪) અનાદરપૂર્વક દેવું, અથવા બીજા દાતારની ઈર્ષાપૂર્વક દેવું અને (૫) યોગ્ય કાળનું ઉલ્લંઘન કરીને દેવું. એ પાંચ અતિથિ સંવિભાગ શિક્ષાવ્રતના
અતિચારો છે. અતિયતા કહેવાયોગપણું; વિવક્ષા; કથની.