SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ છેદોપસ્થાપક છે; તેમજ (૧) જે છેદ થતાં ઉપસ્થાપક છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે. (૪) છેદોપસ્થાપકના બે અર્થ છે : (૯) જે છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક છે, અર્થાત્ જે ૨૮ મૂળ ગુણરૂપ ભેદો સમજાવી, તેમાં સ્થાપિત કરે છે તે છેદોષસ્થાપક છે; તેમજ (૯) જે છેદ થતાં ઉપસ્થાપક છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં, તેમાં સ્થાપિત કરે છે, તે પણ છેદોપસ્થાપક છે. (૫) જે સંયમમાં દોષ લગાડતાં, પોતાના ઉપદેશ દ્વારા તે છેદ પ્રાપ્ત મુનિને સંયમમાં સ્થાપિત કરે છે. જે દીક્ષા ગ્રહણ પછી કોઈપણ શ્રમણના વ્રત સંયમમાં એક દેશ કે સર્વદેશ છેદ ભંગ ઉત્પન્ન થતાં, તેને સંવેગ-વૈરાગ્ય જનક પરમાગમના ઉપદેશ-દ્વારા ફરીથી તે સંયમમાં ઉપસ્થિત કરે છે. આવા નિર્યાપક ગુરુઓનો શ્રી જયસેનાચાર્યું ‘શિક્ષાગુરુ” અથવા “શ્રુતગુરુ'ના નામથી પણ ઉલ્લેખ કર્યો છે. છેદ શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. જેમકે છિદ્ર, ખંડન, ભેદન (કાન,નાક આદિના રૂપે) નિવારણ (સંશય મોહ), વિનાશ (ધર્મચ્છદ, કર્મચ્છેદ), વિભાગ-ખંડ (પ્રકરણ), ઋતુ દોષ, અતિચાર, પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત ભેદ, દિવસ-માસ આદિના પરિમાણથી દીક્ષાનો છેદ. અહીં તે ત્રુટિ-દોષના અર્થમાં વપરાયેલો છે. (૬) સંયમમાં દોષ લગાડતાં મુનિને ઉપદેશ દ્વારા સંયમમાં ફરી સ્થાપિત કરે છે, તે છેદોપસ્થાપક. નિર્યાપક કહે છે. છેદોષસ્થાપન :સંયમના પ્રતિપાદક હોવાથી છેદ પ્રત્યે ઉપસ્થાપન. છંદાભુવત્ત પોતાની મરજી પ્રમાણે ન આવતાં ગુરુની મરજી પ્રમાણે વર્તનાર. છંદાય :છોડાય. છુપાવવું ઢાંકી દેવું; સંતાડવું. છોક :મદ (૨) કેફ. છકે કેફ ચઢે; છાક = કેફ. છાયા :પ્રકાશ-અજવાળાને ઢાંકનાર તે છાયા છે. તે બે પ્રકારે છે : (૧) તદ્વર્ણ પરિણિત, (૨) પ્રતિબિંબ સ્વરૂપ. રંગીન કાચમાંથી જોતાં, જેવો કાચનો રંગ હોય તેવું દેખાય, તે તવર્ણ પરિણતિ. તથા દર્પણ, ફોટા, આદિમાં પ્રતિબિંબ દેખાય, તે પ્રતિબિંબ સ્વરૂપ છે. છાર ઈટવાડાનો ઘસાઈને પડેલો ભૂકો; રાખ. શિઝ :છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાપ્ત. છેદોપસ્થાપકના બે અર્થ છે : (૯) જે છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક છે અર્થાત્ જે ૨૮ મૂળગુણરૂપ ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપક છે; તેમ જ (૧) જે છેદ થતાં ઉપસ્થાપક છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે. (૨) છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાપ્ત. (૩) છેદેલું; જુદું પાડેલું. છિન્ન ભિન્ન ભાંગી, તૂટી ગયેલું; અસ્તવ્યસ્ત. છિન્ન સંયમ સંયમથી છેદ પામેલો; સંયમથી ખંડિત, તૂટેલો, દોષપાત્ર છેદોપસ્થાપકના બે અર્થ છે : () જે છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક છે અર્થાત્ જે ૨૮ મૂળગુણરૂપ ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે, તે છેદોપસ્થાપક છે. તેમજ (૯) જે છેદ થતાં ઉપસ્થિપિક છે, એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં કરી તેમાં સ્થાપિત કરે છે, તે પણ છેદોષસ્થાપક છે. છીંછિયું :ઉપરછલું; ઉપર ચોટિયું. છછરી ઉપરછલી. છોડાવવું મટાડવું. છોડી દીકરી; છોડિયું = દીકરીઓ; પુત્રીઓ; છોકરીઓ. જ કાર અનેકાંતાત્મક વસ્તુસ્વભાવની અપેક્ષા રહિત એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે “જ' શબ્દ વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ છે. (તેથી તેનો અહીં નિષેધ કર્યો છે.) (અનેકાંતાત્મક વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂકયા વિના જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્ણતપણું-નિયમબદ્ધપણું-નિરપવાદપણું બતાવવા માટે જે જ શબ્દ વાપરવામાં આવે છે, તેનો અહીં નિષેધ ન સમજવો.) (૨) અનેકાંતાત્મક વસ્તુ સ્વભાવની અપેક્ષા રહિત, એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે જ” શબ્દ વપરાય છે તે વસ્તુસ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે. તેથી તેનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy