________________
ગ્રહણ ત્યાગ સ્વરૂપ :જ્ઞમિ ક્રિયાનું પલટાયા કરવું અર્થાત્ જ્ઞાનમાં એક શેયગ્રહવું ને |
બીજું છોડવું તે ગ્રહણ ત્યાગ છે. આવાં ગ્રહણ ત્યાગ તે ક્રિયા છે એવી
ક્રિયાનો કેવળી ભગવાનને અભાવ થયો છે. ગ્રહણ વિસર્જન :ગ્રહણ ત્યાગ ગ્રહણ સ્વરૂપ જ્ઞાનસ્વરૂણ ગ્રહનારી :જાણનારી ગ્રહવું આશ્રય કરવો; ધ્રુવ; પ્રાપ્ય (૨) જોવું (૩) અંગીકાર કરવું (૪) જાણવું,
ગ્રહણ કરુવું (૫) જાણવું, સમજવું, લેવું, પકડવું, વેદવું, અનુભવવું ગ્રહવાયોગ્ય જાણવા યોગ્ય, અવલંબવું (૨) જણાવાયોગ્ય ગહ :નિંદા; ધિક્કાર (૨) ગુરુ પાસે પોતાના દોષોની કબુલાત કરતાં, સંકોચ ન
પામવો. ગ્રહાય જણાય ગતિ નિંધવચન, દુષ્ટતા અથવા કુથલીરૂપ હાસ્યવાળું, કઠોર, મિથ્યા-શ્રદ્ધાવાળું,
અને પ્રલાપરૂપ-બકવાદ તથા શાસ્ત્ર-વિરુદ્ધ વચન છે, તે બધાંને નિંદ્યવચન
કહ્યું છે. (૨) નિંદ્ય વચન. ગ્રહો પાપનો પશ્ચાતાપ, સ્વનિંદા, પ્રાયશ્ચિત લેવું ગ્રામ સંગીતમાં મૂનાના આશ્રયરૂપ સ્વરસમૂહ (સંગીત) ગ્રાસીત કરવું કોળિયો કરી જવો; તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ
જાણે; જાણી લેવું; કર્તવ્ય રહિત થવું; જ્ઞાતારૂપે થવું. ગ્રાશ્રીત :કોળિયો કરી જવો, ગળી જવું, ઢંકાઈ જવું. સમાઈ જવું, જણાઈ જવું.
(૨) જાણી લેવું. ગ્રામીભૂત કરવું જાણી લેવું ગ્રાહ્ય ગ્રાહક સંબંધ ઇંદ્રિયગોચર પદાર્થ ગ્રાહ્ય છે અને ઇંદ્રિય ગ્રાહક છે. ગ્રાહક :જ્ઞાયક (૨) જાણનારું જ્ઞાન (૩) આત્મા ગ્રાહ્ય જણાવા યોગ્ય. (૨) નિમિત્ત (૩) જણાવા યોગ્ય પર પદાર્થો. (૪)
જાણવા યોગ્ય ગ્રાહ્ય ગાહક સંબંધ ઇન્દ્રિયગોચર પદાર્થ ગ્રાહ્ય છે અને ઇન્દ્રિય ગ્રાહક છે.
૩૨૮ ગ્રાહવાના અને અર્પવાના સ્વભાવવાળા જેવી રીતે આંખરૂપી પદાર્થોમાં પ્રવેશતી
નથી અને રૂપી પદાર્થો આંખમાં પ્રવેશતાં નથી તો પણ આંખરૂપી પદાર્થોના
યાકારોને ગ્રહણ કરવાના જાણવાના સ્વભાવવાળી છે અને રૂપી પદાર્થો પોતાના સેવાકારોને અર્પવાના જણાવવાના સ્વભાવવાળા છે, તેવી રીતે આત્મા પદાર્થોના સમસ્ત જોયાકારોને ગ્રહણ કરવાના જાણવાના સ્વભાવવાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત સેવાકારોને અર્પવાના
જણાવવાના સ્વભાવવાળા છે. ગરિમા આઠ સિદ્ધિઓમાંની એક મોટો આકાર ધારણ કરવાની શક્તિ; ગૌરવ;
મહત્તા (૨) આઠ સિદ્ધિઓમાંની એક-મોટો આકાર ધારણ કરવાની શકિત. ગરિષ્ઠ:સ્વાદિષ્ટ. (૨) ભારે ગ્રીષ્મ રજુ વૈશાખ અને જેઠ માસની ઋતુ – ઉનાળાની ઋતુ ગલતી ભૂલ ચૂક ગાન ગળવું તે; દુર્બળ થવું તે; કૃશતા; હાનિ ઘટાડો. ગુલાંટ :ઊલટું ફરી જવું ગુલાંટ ખાઇ ગઇ છે. :ભૂલાઇ ગઇ છે. શ્વાન વ્યાધિગ્રસ્ત; રોગી; દુર્બળ (૨) ખિન્ન; ઉદ્વિગ્ન; ઉત્સાહ વિનાનું; થાકેલું. ગ્લાનિ ધુણાઃ અણગમો, અનુત્સાહ; ખિન્નતા, થાકજુગુપ્સા (૨) ખેદ;
ઉદ્વેગ; ઉત્સાહનો અભાવ, થાક, ઉદાસીનતા; નિરાશા. (૩) અણગમો; જુગુપ્સા, ઉદ્વેગ; સૂગ; ધૃણા, તિરસ્કાર. (૪) સૂગ; અણગમો; ઉદ્વેગ;
(૫) ખેદ, ઉદ્વેગ, ઉત્સાહનો અભાવ, થાક, જુગુપ્સા. ગળકાં ખાય પાણીમાં ડૂબેલો માણસ પાણી મોઢામાં પેસે, ત્યારે ગળકાં ખાય,
ડચ ડચક થાય તે. ગણિત ગળી ગયેલું, ટપકી ગયેલું, ટપકેલું, પડેલું ગવેષક તપાસ કરનાર, ખોજ કરનાર, શોધખોળ કરનાર. ગોષણા અષણા, ખોળવું, શોધવું (૨) અંતરશોધ, રટણા. (૩) ખોજવું,
તપાસ, શોધખોળ (૪) વિચારણા ગવેષતા :પ્રાપ્ત કરવા ઈચ્છતા.