SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં તથારૂપ કાંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષ-માર્ગનો દુરાગ્રહ રાખો નહિ, એમ ક્રિયા જડને કહ્યું. (૩) એકાંત ક્રિયા કરવી, તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની, હઠાગ્રહ મૂકતા નથી. આવા જીવોને, ક્રિયાવાદી અથવા ક્રિયાજડ ગણવા. ક્રિયાજડને, આત્માનો લક્ષ હોય નહીં. (૪) બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર કાંઇ જોડાયું નથી અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (૫) પાંચે ઇંદ્રિયોના રસને ઉત્તેજિત કરતી જે તીવ્રવૃત્તિઓ અંતરમાં છે તેને જીવે સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક સંયમિત કરવાની છે. ઇન્દ્રિયોના રસને સૂકવવાના છે. અંદરના રસ મંદ થઇ જશે, સુકાઉ જશે તો પછી શરીરને સૂકવવાની જરૂર નહિ રહે. પણ ક્રિયા કરતાં કરતાં પોતે જડ જેવો થઇ જનાર અને ક્રિયામાંથી ભાવને મારી નાખીને ક્રિયાને જડ બનાવી દેનાર, આ પ્રકારની સમજણને પામતો નથી; અરે! આવી સમજણ હોવી જરૂરી છે તેમ પણ તે માનતો નથી અને તેથી જ તેવા જીવોને શ્રીમદ્જીએ ક્રિયાજડ કહ્યા છે. યિાજડત્વ કાયકલેશ. ક્યિાતતિ:પરંપરા ક્લિાન્તર અન્ય ક્રિયા (ય એ જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્સે તેને લીધે રચાતી જે દેખનાર-જાણનાર આતમતત્વમાં પરિણતિ તે ચારિત્ર પર્યાયનું લક્ષણ છે. શિયાળ :બંધ યિામાર્ગની મુશ્કેલીઓ :ક્રિયામાર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં, આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. ભિાવતી શક્તિ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ક્રિયાવતી શકિત નામે વિશેષ ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પોત-પોતાની યોગ્યતાનુસાર, કદી ગમનક્ષેત્રાન્તર ગતિરૂપ, પર્યાય થાય છે, અને કદી સ્થિરરૂપ, પર્યાય થાય છે. (કોઈ દ્રવ્ય (જીવ-પુલ) એકબીજાને ગમવા સ્થિર કરી શકતા નથી. તે બન્ને દ્રવ્યો, પોતાની ક્રિયાવતી શકિતની, તે સમયની યોગ્યતા અનુસાર સ્વતઃ ગમન કરે છે અથવા સ્થિર રહે છે.) (૨) જીવ અને પુલમાં પોતપોતાની ૨૭૨ ક્રિયાવતી શક્તિ નામનો ગુણ, નિત્ય છે. અને પોતપોતાની યોગ્યતાનુસાર કોઇવાર ગતિ-ક્ષેત્રાન્તરરૂપ પર્યાય થાય છે. કોઇવાર સ્થિર રહેવારૂપ પર્યાય થાય છે. કોઇ અન્ય દ્રવ્ય (જીવ કે પુદ્ગલ) એક બીજાને ગમત કે સ્થિર કરાવી શકતા નથી, પણ તે બન્ને દ્રવ્ય પોતપોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા પ્રમાણે, પોતાથી ગમન કરે છે કે સ્થિર થાય છે. કોઈ દ્રવ્ય (જીવ યા પુલ) એક બીજાને ગમન યા સ્થિર કરાવી શકતું નથી. ફ્લિાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ :એ બન્ને અનુજીવી ગુણો, જીવ અને પુલ દ્રવ્યોમાં જ છે. ફ્લિાવતી શક્તિ અને ભાવવતી શક્તિ પ્રદેશત્વ ગુણને ક્રિયાવતી શક્તિ કહે છે અને બાકીના અનંત ગુણોને ભાવવતી શક્તિ કહે છે. પરિણામન પણ બે પ્રકારનું હોય છે, એક તો જ્ઞાનાદિ ગુણોનું પરિણમન, બીજું આખાય દ્રવ્યનું પરિણમન જ્ઞાનાદિ ગુણોનું પરિણમન ક્રિયા રહિત છે. કેવળ ગુણોના અંશોમાં તરતમરૂપે. ન્યૂનાધિકતા થયા કરે છે.પરંતુ દ્રવ્યનું જે પરિણમન થાય છે, તેમાં તેના બધા પ્રદેશોમાં પરિવર્તન થાય છે. તે પરિવર્તન સક્રિય છે. દ્રવ્યનું પરિવર્તન પ્રદેશત્વ ગુણના નિમિત્તે થાય છે. તેથી પ્રદેશત્વ ગુણને ક્રિયાવતી શક્તિ કહેવામાં આવી છે અને બાકીના બધા ગુણો નિષ્ક્રિય છે. તેથી તેમના ભાવવતી શક્તિ કહેવામાં આવી છે. યિાવાન :દ્રવ્ય ટ્યિાવિશેષો ક્રિયાના પ્રકારો. ટ્યિાવિહોણા :આત્મપરિણમન રસ વિહોણા હિડાવિલાસ :ભોગવિલાસ કરીર કેરડા થોડાકોડી એક કરોડને એક કરોડથી ગુણતાં, જે ગુણાકાર આવે, તે ક્રોડાકોડી છે. કરોતિ કિયા બહિર્મુખ દષ્ટિ કરવાથી-વિકાર સાથે એકત્વ બુદ્ધિ કરવાથી કરોતિ ક્રિયા પ્રગટ થાય છે. કો, આત્મા, શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ, વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી, તેને પોતાના આત્મા પ્રતિ, ક્રોધ છે. દ્વેષ અરોચક ભાવ, 'LL
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy