________________
આપ્રા :જેની બુદ્ધિ તરત જ કામ કરે; હાજર જવાબી. (૨) આશુ ઝડપી, ઊતાવળું, પ્રજ્ઞ અશ્વયંત ડાહયુ,આશુપ્રજ્ઞ જલદી જ્ઞાન પાપ્ત કરનાર, અત્યંત બિશાળી આય :અભિપ્રાય
આશયમાં વળવું ઠરવું.
આશ્રમ વિશ્રામનું સ્થાન; બ્રહ્મચર્ય આદિ જીવન વિભાગો. (૨) આધાર; વલણ. આશ્રય આધાર, સમાગમ. (૨) સ્થાન. (૩) સદ્ગુરુની સેવા (૩) અવલંબન. (કર્મના આશ્રયે = કર્મને અવલંબીને.) (૪) જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય, તે વસ્તુ; આધાર. (૫) નિમિત્ત.(૬) અવલંબન; આધાર. (૭) લક્ષ્ય; આશરો; આધાર; શરણ; વિસામાની જગ્યા; બંધાવનું સ્થાન; વિશ્વાસ; ભરોસો. (૮) સેવન; આલંબન (૯) કારણ (૧૦) આશરો; આધાર; (૧૧) શરણ;(૧૨) વિસામાની જગ્યા; (૧૩) બચાવનું સ્થાન; વિશ્વાસ; ભરોસો. (૧૪) સમાગમ (૧૫) અર્પણતા (૧૬) આધાર. (૧૭) પરમ પુરુષની એક લક્ષે પરમ ભક્તિનો આધાર-આશ્રયપૂર્વક આરાધના. (૧૮) આશરો; આધાર; શરણ; વિસામાની જગા; બચાવનું સ્થાન; વિશ્વાસ; ભરોસો. (૧૯) અનુસરવું, આધાર. (૨૦) સહાય; મદદ આશ્રયે કારણે
આશ્ચયપૂર્વક શરણપૂર્વક; આશરાપૂર્વક; શરણસહિત; આશરા સહિત. આશ્રય ભક્તિમાર્ગ :આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્ પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી
આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવ સ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. આશ્રયભક્તિ શરણભક્તિ; આશરાભક્તિ. (૨) જે પુરુષ અરિહંતપદને પામ્યા છે તેમના ઉપદેશને આશ્રયે ભક્તિ કરવી તેને આશ્રયભક્તિ કહે છે.
આયભાવના આત્મ સ્વરૂપ પુરુષમાં સમર્પણતા.
આશ્રયમાત્રરૂપ :નિમિત્તમાત્રરૂપ.
૧૯૨
આશ્રિતપણ ઉપજનારો ઃપરને અવલંબીને ઊપજતો. આશવભરિત માર્મિક અર્થ રહિત.
આશા લાલસા; સ્પૃહા; તૃષ્ણા; આકાંક્ષા (૨) આશારૂપ બેડીમાં બંધાયેલી ચોરાશી લાખ જીવયોનિના જીવો જગતમાં દોડ્યા કરે છે. જન્મ મરણ કરીને ગમનાગમન કરે છે. જગતમાં આશા સમાન અન્ય કોઈ બંધન નથી. મનુષ્યો આશાદેવીના ઉપાસક બનીને સંતોષ દેવની ઉપાસનાને ભૂલી જાય છે. જ્યાં સુધી આશારૂપ દાવાનલ-અગ્નિ મનમાં પ્રજવલિત છે, ત્યાં સુધી આત્માને સત્ય શાંતિ મળવી અસંભવિત છે.
જે જે પદાર્થોમાં સુખની આશા ધરવામાં આવે છે, તે તે દરેક પદાર્થો ક્ષણિક હોવાથી સુખની આશા કરવી વ્યર્થ છે.
આશાતના અનાદર; અવગણના. (૨):અપમાન; તિરસ્કાર; સામાને થતું દુ:ખ કે પીડા. (૩) આસાદન; પ્રશસ્ત જ્ઞાનનો વિનય ન કરવો, તેની સારાપણાની પ્રશંસા ન કરવી વગેરે આશાતના -આસાદન છે. (૪) અપમાન; તિરસ્કાર; અગણના; સામાને થતું દુઃખ કે પીડા; અધોગતિનું કારણ. (૫) દુરુપયોગ (૬) અવગણના; તિરસ્કાર; અપમાન; સામાને થતું દુ:ખ કે પીડા. (૭) આશાનો પાશ, આશાનું બંધન.
આસક્ત અનુરક્ત; ચોંટેલું; રાગી (૨) પ્રેમ; સ્નેહ; પ્રીતિ; લગની. (૪) રુચિ (૫) મોહ (૬) ઉત્સુકતા (૭) લાલસા; તૃષ્ણા; તીવ્ર ઈચ્છા; (૮) ગાઢ
રાગ.
આાડવું આસડવું; સબડકા ભરતાં ખાવું; અકરાંતિયા થઈને ખાવું.
આરત ગરજ.
આસવ ઃકર્મોનું આગમન.
આસવના સમાન્ય હેતુ :શુભ તથા અશુભ ઉપયોગ દ્વારા જ્ઞાન-દર્શનના સારા
નરસા પરિણમના નિમિત્તે વાસનાને પ્રાપ્ત અથવા સંસ્કારિત થયેલી જે યોગોની-મન-વચન-કાયાની કર્મ-ક્રિયારૂપ પ્રવૃત્તિઓ છે તે સામાન્યપણે દુરિતોના શુભાશુભ કર્મોના આશ્રવનું આત્મામાં આગમન અથવા પ્રવેશનું કારણ થાય છે.