________________
૧૪૦
અશુદ્ધ નિશ્ચયનય કહો કે વ્યવહાર કહો, બન્ને એક જ વાત છે. પર્યાય, તે |
વ્યવહાર અને દ્રવ્ય, તે નિશ્ચય છે. અસદભાવ:ભાવની ગેરહાજરી; ભાવની અસ્થિતિ; ભાવની અહયાતી. આશ્રયનો
અભાવ; અનાશ્ચય; અનાધાર.(૨) સદુભાવનો અભાવ, અણગમો:
અરુચિ, ખરાબ અભિપ્રાય. (૩) અસત્ ઉત્પાદ; અવિદ્યમાનનો ઉત્પાદ અસદભાવ સંબંદ્ધ અહયાતી સાથે સંબંધવાળો-સંકળાયેલો. (પર્યાયોની વિધા
વખતે, વ્યતિરેક વ્યક્તિઓને મુખ્ય અને અન્વય શક્તિઓને ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને અસદ્ભાવ સંબદ્ધ ઉત્પાદ (અસત્-ઉત્પાદ, અવિદ્યમાનનો
ઉત્પાદ) છે.) અસંદિગ્ધ :સ્પષ્ટ; નિશ્ચિત; નિઃશંક; સંદેહ રહિત. અવસાન વેષધારી જિનસૂત્રથી વિરુદ્ધ, ચારિત્રથી ભ્રષ્ટ આળસુ એવા વેષધારીને
અવસન્ન કહેવાય. અસઝભવ્ય નજીકમાં જેની મુક્તિ થવાની છે તેવો જીવ. (૨) નિકટભવ્ય;
નજીકમાં જેને મુક્તિ થવાની છે તે. (૩) તે જે ભવે મોક્ષ પામે તે. અસઝભવ્ય જીવ :મોક્ષગામી જીવ. અસાપન સપત્ન એટલે શત્રુ; કેવળ જ્ઞાનના શત્રુ કર્મ છે. કેવળજ્ઞાનમાં તે રહ્યાં
નથી તેથી કેવળજ્ઞાન અસપત્ન છે. જેણે પોતાના પ્રતિપક્ષી ધાતી ચતુનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. અસપત્ન = કર્મ શત્રનો નાશ. (૨) સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાના શત્રુ કર્મ છે. તે તેને ....... (૩) જેને હરીફ કે શત્રુ નથી તેવું; જેને અપર માતાનો ભણેલો ભાઈ
નથી તેવું. અસપત્ર, શત્રુ રહિત; ઘાતકર્મોના નાશ સહિત; ઘાકી કર્મો રહિત. કેવળ જ્ઞાનના
શત્રુ ઘાતચતુર્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે. અસંwાક્ષસપાટિક સિંહનન જે કર્મના ઉદયથી, જુદા જુદા હાડ નસોથી બાંધેલાં
હોય. પરસ્પર મેખ સહિત બંધાયેલાં, ન હોય. અસ્પષ્ટ પરના સ્પર્શ રહિત; જે વિસૂસા પરમાણુઓ (કર્મ બાંધવાને યોગ્ય
પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે), તેના સ્પર્શથી રહિત.
અસંભવ :વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં
પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે; કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે.
(૨) જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. અસંભવ દોષ કોને કહે છે: લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ કહે છે. આસમગ્રપણે અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે. અસમંજસ :છાજે નહિ તેવું; અનુચિત; મેળ ન ખાય તેવું; ઢંગધડા વિનાનું;
અસ્પષ્ટ; મૂર્ખાઈ ભરેલું. (૨) અસંગત વર્ણન; મિથ્યાત્વભાવ; મિથ્યા શ્રદ્ધા કરાવનાર. (૩) અનુચિત; છાજે નહિ તેવું; વ્યસ્ત; મેળ ન ખાય તેવું; અસ્પષ્ટ; ઢંગધડા વગરનું; મુર્ખાઈ ભરેલું. (૪) છાજે નહિ તેવું; અનુચિત;
અસ્પષ્ટ; મેળ ખાય નહિ તેવું, ઢંગધડાવિનાનું; મૂર્ખાઈ ભરેલું. અસમંજસતા અમળતાપણું, અસ્પષ્ટતા. અસમંજસભાસ :વેરભાવ; (અસમંજસભાવ) અસમતા :રાગદ્વેષપણું; અશાંતિ; અસમય :અયોગ્ય સમય; કટાણું; કસમય. અસક મિથ્યાજ્ઞાન. અસક મિથ્યાભાવ. અસામર્થ:નિર્બળ; અકુશળ. અસમવાય :અમિલન; અસંબંધ; અમેળાપ. અસમાધાન :મૂંઝવણ. અસમાધિ ચિત્તની સ્વસ્થતાનો અભાવ, એકાગ્રતાનો અભાવ; મનની ગૂંચવણ કે
મૂંઝવણ. (૨) આત્મપરિણામની, અસ્વસ્થતા. (૩) આત્મપરિણામની
અસ્વસ્થતાને શ્રી તીર્થકર અસમાધિ કહે છે. અસમાન :વિજાતીય. અસમાન જાતિ ભિન્ન ભિન્ન જાતિ. (આત્મા અને શરીર, અસમાન જાતિ છે.) કર્મ
અને આત્મા પણ, અસમાન જાતિ છે. અસમાન જાતીય જીવ પુલાત્મક દેવ, મનુષ્ય વગેરે.