________________
૧૩૬
અષ્ટકર્મ :જ્ઞાનીવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહ એ ચાર ધાતિ કર્મ અને
આયુષ્ય, નામ, ગોત્ર અને વૈદનીય એ ચાર અધાતિ કર્મ મળીને આઠ દ્રવ્યકર્મ
અમભક્ત :ત્રણ ઉપવાસ. અમી ભૂમિકા :આઠમી ભૂમિના અગ્રભાગે મોક્ષસ્થાન; સિદ્ધશિલા. અષ્ટાંગયોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન,
સમાધિ- એ આઠ યોગના અંગ. અણપદ કેલાસ પર્વતના ઘાટનું દેરાસર અસંકચિત :સંકડાશ વિનાનું, સંકોચાયેલું નહિ તેવું; અસંસ્કૃતિ વિકાસત્વશક્તિ ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિ વિલાસ સ્વરૂપ
| (ચૈતન્યના વિલાસ સ્વરૂ૫) અસંકુચિત વિકાસન્ધશક્તિ. અસકલ આત્મામાં આત્માના સર્વ પ્રદેશોમાં નહિ, પણ થોડા જ પ્રદેશોમાં. અસંકીર્ણ :ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન. (ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ
ભિન્ન (પર સાથે ભેળસેળ નહિ એવા) દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે, સુસ્થિત છે.) અસુખ દુઃખ. અસંખ્ય પુદગલ પરાવર્તન :અનંત કાળ. અસંખ્યાત અનેક અસંખ્યાત અને અનંત અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે
ગણિતશાસ્ત્ર ઉપયોગી છે; તેમાં ૧૦૩ એટલે કે ૧૦ ને ૩ થી ભાગતા = ૩.૩૩૩૩.... (અંત ન આવે ત્યાં સુધી ત્રગડા) આવે છે. પણ એનો છેડો આવતો નથી, તે અનંતનું દૃષ્ટાંત છે; અને અસંખ્યાતની સંખ્યા સમજવા માટે એક ગોળના પરિઘ અને વ્યાસનું પ્રમાણ ૨૨/૭ હોય છે. (વ્યાસ કરતાં પરિઘ ૨૨/૭ ગણો હોય છે, તેનો હિસાબ શતાંઈ મૂકતાં જે સંખ્યા આવે છે
તે અસંખ્યાત છે. ગણિતશાસ્ત્રમાં આ સંખ્યાને ઈરેશનલ કહેવામાં આવે છે. અસંખ્યાત પ્રદેથી જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશ. અખલિત :સતત; ચાલુ; વચ્ચે ખાંચો કે તૂટ પડ્યા વિનાનું ફરે નહિ; પડી જાય |
નહિ એવા. (૨) જરાય ભેદપણે નહિ, થવા રૂપ; એકરૂપ વસ્તુ (૩) |
નિરંતર; અટક્યા વગર; સદાય. (૪) પોતાથી નહિ ચુત થતો; સતત પ્રવાહરૂપ વહેતો. (૫) કરે નહિ; પડી જાય નહિ. (૬) એક પ્રવાહરૂપ (૭) નિબંધ. (૮) સ્કૂલન-ભૂલ કર્યા વિનાનું, વચ્ચે ખાંચી કે તૂટ પડ્યા વિનાનું, સતત; ચાલુ; એકરૂપ; અચળ; અતૂટક. (૯) નિબંધ. (૧૦) પોતાનાથી નહિ શ્રુત થતો. (૧૧) (નિષ્કપ) (૧૨) નિર્બાધ. (૧૩)
પોતાથી, નહિ ચુત થતો. અસંગ વીતરાગ (૨) અનાસક્તિ; અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત;
સંગનો અભાવ. (૩) અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત; અનાસક્તિ. (૪) એકલું; અનાસક્ત; દુનિયાદારીના સંબંધોથી મુકત; આત્મા. (૫) અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત; આત્મા. (૬) મૂર્છાનો અભાવ; પર દ્રવ્યથી મુકત. (૭) અનાસક્ત; દુનિયાદારીના
સંબંધોથી મુક્ત. અસંગત :અયથાર્થ. (૨) અયથાર્થ; અનુચિત; પરસ્પર વિરોધી; અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી, જીવન વિશે સહેજે
મયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગ દશા આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ
સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ, વૈરાગ્ય અને ઉપશમ છે. અસંગપણ આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. (૨) સંસારના સંગીના
સંગમાં, વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં. (૩) નિર્મોહપણું; યથાર્થ રામરસપણું. (૪) અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ. (૫) આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં
પડવું નહીં. (૬) આત્માર્થ સિવાયના અંગ પ્રસંગમાં પડવું નહીં. અસુગમ :દુર્લભ; મુશ્કેલ; અસજજન :દુર્જન અસંશી :મન રહિત; એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંજ્ઞી જ
હોય છે પંચેન્દ્રિયોમાં તિર્યંચો સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે.