________________
૧૦૮૮ છે. આ સઘળા ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી, ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. આ વ્યવહારિક ભાવોથી ભિન્ન, મારી ચીજ છે, કેમકે હું તો અભેદ, અખંડ, આનંદકંદ પ્રભુ, એક ચિત્માત્ર વસ્તુ છે. જ્યારે આત્માનું સમ્યગ્દર્શન થયું અને તેનું આચરણ કર્યું, ત્યારે આત્મા કેવો
જાયો, એની વાત કરે છે. હંડક સંસ્થાના શરીરના અંગોપાંગનો કોઈ ખાસ આકાર ન હોય તેને હૂંડક સંસ્થાન
હઠ દુરાગ્રહ; જિદ; મમત; જક; અડ. હંડ ધીટ; વિષમ; દુષ; કઠિન; અસંજ્યતિ પૂજા નામે આશ્ચર્યવાળો હંડ-ઘીટ
એવો પંચમકાળ, પાંચમો આરો. હંડક સંસ્થાન :જે કર્મના ઉદયથી, શરીરના અંગોપાંગ કોઇ ખાસ, આકૃતિના ન
હોય.
જ્ઞાની એમ અનુભવે છે કે હું શુધ્ધ છું. હું શુધ્ધ છું એવો વિકલ્પ નહિ, એવો અનુભવ છે. તે એમ જાણે છે કે મારા સંતનું સત્વ છે તે ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, અભેદ છે, અને એકરૂપ છે. તેથી નવ તત્ત્વના વ્યાવહારિક ભાવોથી હું અત્યંત જુદો છે ભિન્ન છું ભિન્નતાના ત્રણ પ્રકાર છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે. એ એક વાત પુણ્ય-પાપના જે વિકારી ભાવો છે. એનાથી ભગવાન આત્મા
ભિન્ન છે એ બીજી વાત (૩). અને જે નિર્મળ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે
એ ત્રીજી વાત પહેલી સ્વદ્રવ્ય-પદ્રવ્યની ભિન્નતા કહી. બીજી વિકારીભાવ અને સ્વભાવની ભિન્નતા કહી અને ત્રીજી દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા બતાવી. એક સમયની પર્યાયમાં એ આખી વસ્તુ કયાં છે ? પર્યાય દ્રવ્યને અડે છે કયાં? પર્યાય છે એ દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય સ્વભાવ પર્યાયને સ્પર્શતો નથી.પુલાદિ (શરીર વગેરે) પર દ્રવ્યો ભગવાન આત્માને સ્પર્શતા નથી, અંદર પર્યાયમાં થતા રાગાદિ વિકારી ભાવો ભગવાન ચૈતન્ય સ્વભાવને સ્પર્શતા નથી. એ તો ઠીક, પણ ભગવાન જ્ઞાયક સ્વભાવી ધ્રુવ આત્માના આશ્રયે પ્રગટ થયેલી ર્નિર્મળ પર્યાય પણ દ્રવ્યને સ્પર્શતી નથી. આ નવ તત્ત્વના વ્યવહારિક ભાવોથી, અખંડ એક ચૈતન્યસ્વભાવપણાને
લીધે હું જુદો છું અને તેથી હું શુધ્ધ છું હું સખત કમરૂપ તથા અમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી
માટે હું એક છું નરકગતિ, મોક્ષગતિ ઈત્યાદિ, ગતિઓ ક્રમે થાય છે. એક પછી એક થાય છે, તેથી તેને ક્રમરૂપ ભાવ કહ્યો છે. અને પર્યાયમાં કષાય, લેશ્યા, જ્ઞાનનો ઉઘાડ વગેરે, એકસાથે હોય છે, તેથી તેમને અહીં અક્રમરૂપ ભાવ કહ્યા છે. આ બધા વ્યાવહારિક ભાવો છે. અહીં ક્રમ એટલે પર્યાય અને અક્રમ એટલે ગુણ, એમ નથી લેવું. પરંતુ એક પછી, એક થતી ગતિના ભાવને ક્રમરૂપ અને ઉદયનો રાગાદિ ભાવ, વેશ્યાનો ભાવ અને જ્ઞાનની એક સમયની પર્યાયનો ભાવ ઈત્યાદિ, એક સાથે હોય છે, તેમને અક્રમરૂપ લીધા |
હડસેલવું ધકકા મારીને બહાર ધકેલવું-કાઢવું. (૨) હાંકી કાઢવું. હંડા અવસર્પિણી કાળ :કળિકાળ; વિષમ કાળ; પંચમકાળ; દુઃખદકાળ. હુડાવસર્પિણી ફંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી એવો રોડબોડ કદ્રપો
બેડોળ અવસર્પિણી કાળ. (૨) હંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી
એવો રોડબોડ કદરૂપો-બેડોળ આ અવસર્પિણી-ઉતરતો કાળ છે. હેતુ કારણ; સબબ; આશય; ઉદ્દેશ; અર્થ; મતલબ; નિમિત્ત; પ્રયોજન (૨)
નિમિત્ત (૩) કારણ. (૪) પ્રયોજન. (૫) નિમિત્ત. (૬) પરમાર્થના
વિચાર હેતુઓ કારણ હતક :નિમિત્ત. હેતપણું નિમિત્તપણું હેત્વાભાસ :હેતુ-આભાસ. હેતુવાળું સહેતુક; જેની ઉત્પત્તિમાં કંઇ પણ નિમિત્ત હોય એવું દહ-ધનાદિકની
ઉત્પત્તિમાં કંઇ પણ નિમિત્ત હોય છે તેથી તેઓ પરતઃ સિધ્ધ (પરથી સિદ્ધ) છે, સ્વતઃ સિધ્ધ નથી.)