________________
સો ઈંદ્રો :ભવનવાસી દેવાના ૪૦ ઈન્દ્રો, વ્યંતર દેવાના ૩૨, કલ્પવાસી દેવાના
૨૪, જયોતિષ્ક દેવાના ૨, મનુષ્યોનો ૧ અને તિર્યંચોનો ૧ એમ કુલ ૧૦૦
ઈન્દ્રો અનાદિ પ્રવાહરૂપે ચાલ્યા આવે છે. સૌખ્ય :સૌખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે; પોરમાર્થિક સુખનું
કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે. તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે.
ઉપાદેયપણે શ્રધ્ધા છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે. સોડહમ :હું સિધ્ધ પરમાત્મા સમાન છું. સોથ :દાટ, ઘાણ, ભારે નાશ સોથા નીકળી ગયા દુઃખી દુઃખી થયો છે. સોથો ચૂંથાયેલો કપડાનો ડૂચો; ચૂંથો. સોનગઢથી પાંથા વક્ત પ્રગટમાં આવી (૧) નિમિત્ત (૨) ઉપાદાન (૩) નિશ્ચય
(૪) વ્યવહાર અને (૫) ક્રમબદ્ધ પર્યાય (૧) નિમિત્ત પર વસ્તુ છે, તે ઉપાદાનમાં કાંઈ કરે નહિ. નિમિત્ત છે ખરું, એના
અસ્તિપણાનો નિષેધ નથી. પણ તે ઉપાદાનની પર્યાયનું કાંઈપણ કરે નહિ. (૨) ઉપાદાન, આત્માની નિર્મળ શુદ્ધ દશાનું પરિણમન, તે શુદ્ધ ઉપાદાન છે,
આત્માની શુદ્ધ જ્ઞાનદશાનું પરિણમન તેને ઉપાદાન કહે છે. (૩) નિશ્ચય સોનગઢમાં સમવસરણ મંદિર ઈ.સ. ૩-૬-૧૯૪૨માં સોનગઢમાં સમવસરણ
મંદિરની સ્થાપના થઈ. સમવસરણમાં દિવ્યધ્વનિમાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપી રહ્યો છે. ઈન્દ્રો સમવસરણ બનાવે તે અલૌકિક છે. સમવસરણમાં ચાર બાજ સોનાના માનસ્તંભ હોય છે તે ધર્મનો વૈભવ બતાવે છે. ભગવાન કુંદકુંદાચાર્ય ભાવલિંગી સંત હતા, તેઓ સદેહે મહાવિદેહમાં ગયા હતા ને આઠ દિવસ રહ્યા હતા ને ત્યાંથી આવ્યા પછી તેમણે સમયસારાદિશાસ્ત્રો
રહ્યા છે. સોપકમ :શિથિલ, એકદમ ભોગવી લેવાય તે.
૧૦૭૨ સોપકાઆયુ : જે આયુષ્યની પૂર્ણતામાં બહારના પ્રતિકૂળ સંયોગ નિમિત્તરૂપ હોય
તેને સોપક્રમ આયુ કહેવાય છે. સોપરાગ :ઉપરાગયુકત; ઉપરકત; મલિન; વિકારી; અશુધ્ધ (ઉપયોગમાં થતો,
કર્માદયરૂપ ઉપાધિને અનુરૂપ વિકાર; (અર્થાત કમૉદયરૂપ ઉપાધિ, જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે. (૨) સવિકાર; અશુધ્ધ. (અશુધ્ધ ઉપયોગ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે. કારણ કે ઉપરાગ વિશુદ્ધિરૂપ અને સંકલેશરૂપ એમ બે પ્રકારનો છે. (અર્થાત્ વિકાર મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે પ્રકારનો છે.) (૩) ઉપરાગયુકત; ઉપરકત; મલિન; વિકારી; અશુધ્ધ (ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી
ઔષધિક વિકૃતિ) તે ઉપરાગ છે. (૪) સવિકાર. સોયાધિ ઉપાધિ સહિત; જેમાં પરની અપેક્ષા આવતી હોય એવું સોપાધિક ઉપાધિવાળું; વધારાના ગણ-લક્ષણવાળું; મિથ્યાગુણલક્ષણવાળું (૨)
ઉપાધિ સહિત. (૩) ઉપાધિવાળો; ઉપાધિ સહિત. સોપાધિક મૈતન્ય પરિણામ છ દ્રવ્યોને પોતાનાં માનવાં તે સોપાધિક ચૈતન્ય
પરિણામ છે. સોપાર્ષિક પરિણામ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, સ્ત્રી, પુરૂષ, કુટુમ્બ,
મકાન, પૈસો ટકો વગેરે જોયો છે તે દૂર છે તેને પોતાનાં માનવાં તે સોપાધિક પરિણામ છે. તે સોપાધિક પરિણામનો ચૈતન્ય પોતે કર્તા થાય છે. (૨) જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છે દ્રવ્યને
પોતાનાં માનતાં તે સોપાધિક ચૈતન્ય પરિણામ છે. સોપરાગ :સવિકાર (૨) ઉપરાગમુક્ત; ઉપરકત,મલિન; વિકારી; અશુધ્ધ.
(ઉપયોગમાં થતો કર્મોદયરૂપ ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત કર્મોદયરૂપ
ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે. સોળ શણગાર : (૧) ભાલ-તિલક ચાંદલો-સમકિત (૨) નેણમાં કાજલનો સંયમ
(૩) કાનમાં કુંડલ-શ્રુતજ્ઞાન (૪) કેશમાં સુવાસિત તેલ-શીલ (૪) ભાલે દામણી-શીલ કેરી વાડ (૬) સેંથે ભરો સિંદૂર-ભકિત ભવ્ય આડ, (૭) નાકે