________________
સૂચિત :પ્રગટ; જણાતો સુચિરકાળ :ઘણા લાંબા કાળ સુજાર્યુ : જાગ્રત સુજાણ સુજ્ઞાની. સુથો :જાડો. સુશિર :આળસું સુપ્રતિષ્ઠિત સુસ્થિત સુબોધ યથાર્થ જ્ઞાન (૨) ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે, એટલે મુક્તિની
પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે. સુબોધ સુશાસ્ત્રથી થાય છે, અને સુશાસ્ત્રની
ઉત્પત્તિ, ભગવાનની દિવ્યધ્વનિથી થાય છે. સભગ નામર્મ જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે એવું શરીર
હોય તેને સુભગ નામકર્મ કહે છે. સુભાગ્ય સુલભબોધિ; આરાધક જીવ. સુર દેવ; સુરેન્દ્ર = દેવના ઈન્દ્ર. સુરક્ષિત : સ્વરક્ષિત. સુરતિ ઘણો આનંદ; ગાઢ પ્રેમ; અંતરવૃત્તિ (૨) મુખ. સુબુદ્ધિ :સમ્યગ્દષ્ટિ, ધર્માત્મા સુદ્દઢ :અવગાઢ સુદૃષ્ટિ:સમદષ્ટિ. સુંદર :નિર્દોષ અને નિર્મળ. સુંદરતા શુદ્ધતા સુધ :બાહ્ય જગતની જાણ, શરીરની સંભાળ રાખવાની તકેદારી સુધ:સંજ્ઞા; સાનભાન; ભાળ; ખબર; માહિતી. સ્તુતિ :એકાગ્રતા (૨) ઉપાસના; વંદના -આરાધના. હતુતિ કરું છું :ઉપાસનાનો વિષય બનાવું છું. સુધ-બુધ સમજ અને વિવેક. (૨) (સૂધ-બુધ સાચી જોડણી છે) પોતે સમજી શકે
તેવા પ્રકારનું ભાન, ભાન-સાન, ખ્યાલ અને પરખવાની સમજ.
૧૦૧૮ સુવર્ણ સત્ ધર્મ. સુધાર્યાદી :અમૃત ઝરતી (સુધા=અમૃત; અમી. સ્પંદન ટપકવું; ઝરવું) સુધી :ઉત્તમ બુદ્ધિના સ્વામી એવા વિવેકીજનો. સુધી સમ્યક છે જેની બુદ્ધિ એવા; સાચી બુદ્ધિવંત; ચૈતન્યને સાધના માટે
સાચી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ તે સુધી છે. ઉત્તમ બુદ્ધિવાન. સુરેન્દ્રો :ઊર્ધ્વલોકવાસી દેવોના ઈન્દ્રો. સુભગનાન કર્મ જે કર્મના ઉદયથી, બીજા જીવો પોતાથી પ્રીતિ કરે, તેને
સુભગનામ કર્મ કહે છે. સરિતાથતા :ફલિત થતા. સુનિવિષ્ટ :સખ્ય પ્રકારે સ્થિત. સુનિશ્ચિત દૃઢ (દઢપણે એકાગ્રતામાં પરિણમવું તે મુનિપણું છે કે જેનું બીજુ નામ
મોક્ષમાર્ગ છે.). સ્ટ :પ્રગટ; ખીલવું; વિકસવું; વિશુધ્ધ થવું (૨) પ્રગટ છે; છૂપું નથી; પ્રત્યક્ષ (૩)
સ્પષ્ટ; ખુલ્લું; સમજાઈ જાય તેવું. તસૂત્ર. સધી :જાડો. સૂત પુત્ર; દીકરો; બેટો. સત્ર:ભગવાન અહૅટૂ-સર્વ સ્વયં જાણીને ઉપદેશેલું, સ્પાકાર જેનું ચિહ્ન છે એવું,
પૌદગલિક શબ્દબ્રહ્મ (૨) પુદ્ગલદ્રવ્યાત્મક વચનો વડે જિન ભગવંતે ઉપદેશેલું તે. (૩) ભગવાન અહંત-સર્વ સ્વયં જાણીને ઉપદેશેલું, ચાકાર જેનું ચિહ્ન છે એવું, પૌદ્ગલિક શબ્દબ્રહ્મ. (૪) ગણધરરચિત મૂળસૂત્ર. (૫) આપ્ત વચન; આપ્ત પુરૂષનું સુભાષિત સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ એવું વચન તે સૂત્ર. (૬) ભગવાન સર્વજ્ઞ અહંત દેવે સ્વયં જાણીને ઉપદેશેલી ચાકરા
વાણી. સત્રતાત્પર્યે એકેક ગાથાસૂત્રનું તાત્પર્ય તે સૂત્રતાત્પર્ય છે. સુત્રની શક્તિ શ્રુતજ્ઞાન. સુત્રાર્થ:ગાથાનો અર્થ.