________________
૧૦૧ અભિમત :માન્ય કરેલું; સ્વીકારેલું; સંમતિ પામેલું; ઈચ્છવું; પસંદ કરવું. અભિમત સંમત; માન્ય (૨) ઈષ્ટ; પ્રિય; (૩) સંમત; માન્ય કરેલું; વીકારેલું.
અભિનવ તદ્દન નવા-(યથાજાત રૂપધરપણના, તદ્દન નવા અભ્યાસમાં પ્રવીણતા
વડે, શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ, પ્રાપ્ત થાય છે.) અભિનિવિષ્ટ :આગ્રહી (અભિનિવિષ્ટ)
આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી. પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા પર કર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ. પર ભૌકતૃત્વાભિલાષાજનિત અસ્થિરતા. અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી. એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન-વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય શબ્દબ્રહ્મરૂપ (પરમ બ્રહ્મરૂપ વાકયનું વાચન દ્રવ્યકૃત) આગમમાં
પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. અભિનિબોધ સ્વાર્થોનુમાન-અનુમાન, એ તેનાં બીજાં નામ છે. સન્મુખ ચિહ્યાદિ
દેખી તે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો, તે અભિનિબોધ છે. અભિનિબોષિક:મતિ. અભિનિવેશ તન્મયતા; આસક્તિ; હઠ; આગ્રહ; અડગ નિશ્ચય; લીનતા. (૨)
અભિપ્રાય; નિશ્ચય; (૩) એકાગ્રતા; આગ્રહ. (૪) દઢ નિશ્ચય; (૫) લૌકિક આસક્તિ; શાસ્ત્રીય આસક્તિ. (૬) આગ્રહ, મિથ્યાજ્ઞાન (૭) શ્રદ્ધાન; આગ્રહ; દૃઢ વિશ્વાસ; તન્મયતા; આસક્તિ, દઢ નિશ્ચય, હઠ. (૮)
આસક્તિ. (લૌકિક અભિનિવેશ) અભિનિવિષ્ટ :આગ્રહી; દઢ; મચેલો. (૨) અભિનિવેષ પામેલી; આગ્રહી. અભિપ્રાય :શ્રદ્ધાન (૨) શ્રદ્ધા. (૩) નિર્ણય. (૪) માન્યતા; શ્રદ્ધા. અભિપ્સા પ્રબળ ઈચ્છા; વાંછના; અભિલાષા. અભિભત :પરાભવ. અભિભૂત કરીને પરાભવ કરીને; કાર્યભૂત કરીને. અભિભા:અનાદર કરનારે; અવજ્ઞા કરનાર. અભિમુખ સન્મુખ ના તરફ મુખવાળું;
અભિમાન :માન્યતા (૨) અહંકાર. અભિમાને એવા રાગે. અભિયોગિક ભાવના :મંત્ર, અભિનય, કૌતુક, ભૂતપ્રયોગ, આદિમાં પ્રવર્તતો
સાતા, રસ અને ઋદ્ધિ એ ત્રણ ગારવના નિમિત્તે આભિયોગિક ભાવનાને
ભજે છે. અભિરૂચિ:પ્રીતિ; શોખ; રુચિ. અભિરત :ભોગોમાં રત; ભોગોમાં અત્યંત આસક્ત. અભિરામ સુંદર; (૨) મોક્ષપદ. (૩) સદા સુંદર; તિશય સુંદર; પરમ શોભનીક. અભિલાષા :આકાંક્ષા; ઈચ્છા. (૨) પ્રબળ ઈચ્છા; અકાંક્ષા; (૩) ઉમંગ; હોંશ. અભિલાણિત :જેની અભિલાષા હોય, તે; જેની તૃષ્ણા હોય, તે; અભિનંદન નમસ્કાર. અભિવંદના :નમસ્કાર અભિવંદ્ય વંદન કરીને અભિવ્યક્ત :પ્રગટ. અભિવ્યંજક :પ્રકાશિત કરનાર; સ્પષ્ટતા કરનારું; વ્યક્ત કરનારું. અભિવ્યંજન :અભિવ્યક્તિ. (૨) પ્રકાશિત થનાર. અભિસંધિ :આત્માની પ્રેરણાથી, વીર્યનું પ્રવર્તવું થાય છે. અભિસંધિવીર્ય :બુદ્ધિ કે ઈરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય;
આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે; વીર્યનો એક પ્રકાર. અભિસાર :પ્રેમીને મળવા જવું તે; મિલન. અભિસારિકા સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી, સ્ત્રી. અભિથિન :અભિષેક કરવો. અભિહિત :વિહિત; સ્થાપિત. આભીણ :નિરંતર; સદા; અખ્ખલિત; અતૂટક.