________________
રચિત ગ્રંથનું પ્રદર્શન, રંગોળી રચના તેમજ નૂતન મુનિશ્રી કુશલચંદ્ર વિજયજીની વડી દીક્ષા મહાવદ ૫ ના, તેમ મહા. વ. ૭ ના. ગુમૂર્તિ પ્રતિષ્ઠા કરી ફાગણ સુદ ૨ ના રોજ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું હતું.
વિહારમાં અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો વિહારમાં સાયણ, કીમ, કોસંબા અંકલેશ્વર વગેરે ગામમાં અનેક કાર્યો કરી. ભરૂચમાં નૂતન સાધી શ્રીમેરશીલાશ્રીની વડી દીક્ષા કરાઈ હતી.
પાલેજમાં ચારદિવસના રોકાણ દરમ્યાન દેવદ્રવ્યનું રૂણ રૂપીયા વીસ હજારનું હતું તે અંગે રૂ. ૨૫૦–ની કાયમી તિથિઓ કરાવી દેવદ્રવ્યના ઋણમાંથી શ્રી સંઘને રૂણમુક્ત કર્યો હતો.
ખંભાતમાં ચૈત્ર સુદ ૨ના રોજ પ્રવેશ કર્યો હતો. ચૈત્રીઓળીની આરાધના, ૫. પૂ. આ. ભ. શ્રી વિજ્ઞાન સૂરીશ્વરજી મહારાજશ્રીની ગુણાનુવાદ સભા, છનું જીનની આરાધના, મુનિશ્રી. પ્રદીપચંદ્ર વિ. જી. ના વરસી તપના પારણું નિમિતે શ્રી સિદ્ધગિરિની રચના ને નવાણું અભિષેકની પૂજા, ગુસ્મૃતિ પ્રવેશ વરઘોડે, તેમજ ચીમનલાલ ખુશાલદાસની પુત્રી રેણુકાબેનની ૨. સુ. ૧૦ની દીક્ષા; શ્રી સિદ્ધચક્ર પૂજન વગેરે અનેક પ્રભાવનાનાં કાર્યો કરાવ્યા હતાં,
અમદાવાદ દશાપોરવાડ સેસાયટીમાં પ્રતિષ્ઠા મહોત્સવ
દશાપોરવાડ સોસાયટીના દેરાસરમાં બે નૂતન દેવકુલિકા તૈયાર કરાઈ હતી તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા અંગે વિનંતિ થતાં ખંભાતથી વિહાર કરી વૈશાખ વદ ૧૦ ના રોજ ત્યાં પ્રવેશ કર્યો હતો.
જેઠ સુદ ૭ ના રોજ પ્રતિષ્ઠા હેવાથી વૈ. વ. ૧૪ થી જેઠ સુદ ૭ સુધી શ્રી શાંતિસ્નાત્રાદિ સહિત મહોત્સવ ઉજવાયો હતો દેવદ્રવ્યની ઉપજ લગભગ રૂ. ૧ લાખની થઈ હતી. શ્રીસંધને અદમ્ય ઉલ્લાસ ઉત્સાહ હતો સ્વ. આ. ભ. શ્રી ઉદય સૂરીશ્વરજી મ.ની ગુણાનુવાદ સભા તથા
શ્રી સિદ્ધચક્રપૂજન ભાવનગર બંદરે વયોવૃદ્ધ ૫ પૂ. આ. મ શ્રી ઉદયસૂરીશ્વરજી મ.વે. વ. ૧૧નાં રોજ કાળ ધર્મ પામતા. જેઠ સુદ ૧૦ રાજ દશાપોરવાડ સોસાયટી