________________
૧૫.
(૩) હૈમનામમાલા-દીપિકા પત્ર ૫૧ (ત્રુટિત).
(૪) ખતરગચ્છીય વાચક ચારિત્રસિંહગણિ–વિરચિત વૃત્તિ ચાણસ્મા શા. ભ. ન ૬,૨૬૮)
(૫) હૈમકાશ, હેમવિજયકૃત અવચૂર્ણિ સાથે.
(૬) અનેકા–સ ંગ્રહ, મહેન્દ્રસૂરિ–કૃત વૃત્તિ સાથે લે. સ. ૧૬૬૧ છે. (ચાણુભા–જ્ઞાન–ભ. ન. ૩,૨૫)
(૭) હૈમકાશ (અભિધાન-ચિંતામણિ)-અવસૂરિ–વાચક વલ્લભકૃત સારવાર (ચા. ના. ભ. નં. ૪, ૨૫૮)
(૮-૯) શેષનામમાલાની ૧ પ્રતિ, સુરતની શ્રીનેમિવિજ્ઞાનકસ્તૂરસૂરિજ્ઞાનમદિરની અને ૧ બીજી પ્રતિ વિદ્વવલ્લભ મુનિરાજ શ્રીપુણ્યવિજ્યજી ગાસેથી મળી હતી.
(૧૦–૧૧) હૈમનામમાલા-શિલે—ટીકા (ખ. ગ, વાચનાચાર્ય #ભગણિ-વિરચિત)ની ૨ પ્રતિ, મુનિરાજ શ્રીપુણ્યવિજયજી પાસેથી મળો હતી. બન્ને પ્રતિયા શુદ્ધપ્રાય છે, તેમાંની ૧ પ્રતિમાં પત્ર ૧થી ૨૬ છે, તેમાં છેલ્લું પ્રશસ્તિવાળુ પત્ર નથી. તથા સહજ ઉદ્દેહીથી ખવાઈ છે, બીજી પ્રતિ પત્ર ૧ થી ૨૩માં પૂર્ણ છે; પરંતુ તે ઉદ્દેહીથી વધારે ખવાઈ ગયેલ છે.
(૧૨) મહેાપાધ્યાય શ્રીભાનુદ્રગણિ–વિરચિત વિવિક્ત–નામસ’ગ્રહની મુત્ત સૈદ્ધ લગભગની ૧ પ્રતિ સુરત ને. વિ. ૭. જ્ઞાનમંદિરની છે.
(૧૩) ૧જિનભદ્રસૂરિ–કવિરાજ-વિરચિત પંચવર્ગ પરિહાર–નામમાલાની ૧ તેના ૧૪૩ મા અંતિમ શ્વેાકમાં આ પ્રમાણે કવિ-કાશકારે પેાતાને પરિચય આપ્યા છે—
સૂરિશ્રીનિનવઇમાન્વય-વિચત્રાનીવિની—નીવિતા
'धीश श्रीजिनदत्तसूरि-चरणद्वन्द्वारविन्दालिनः ।
शिष्यः पूज्य - जिनप्रियस्य सुगुरोर्वर्गाक्षरैरुज्झिता
न श्रीजिनभद्रसूरि-कविराट् चक्रेऽभिधानावलीम् ॥”