________________
(૩) કલિકાતા–નગરમાં બાબુ ભુવનચંદ્ર વસાકે સ્થાપિત “સંવાદજ્ઞાનરનાકર યંત્રમાં તેમના દ્વારા સંવત્ ૧૯૩૪માં આ અભિધાનચિંતામણિ, સંક્ષિપ્ત ટીકા સાથે પ્રકાશિત થયો હતો. જેનું સંપાદન “વેદાન્તવાગીશ” ઉપનામક શ્રી કાલીવર શર્માએ અને બ્રહ્મપુર-વાસ્તવ્ય શ્રીરામદાસસેને કહ્યું હતું, ત્યાં પણ પરિશિષ્ટમાં (પૃ. ૨૧થી) શિલ–છ પ્રકટ થયેલ છે. ત્યાંનું સંસ્કૃત વિજ્ઞાપન ભૂલભરેલું જણાયું છે, ત્યાં શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના જીવન માટે રામદાસસેને રચેલ એતિહાસિક રહસ્ય' નામનું બંગભાષા-પુસ્તક જોવા ભલામણ કરેલી છે.
(૪) મુંબઈ-નિર્ણયસાગર પ્રેસ-પ્રકાશનમાં અભિધાનસંગ્રહ (ભાગ બીજા)માં આચાર્ય શ્રી હેમચંદ્રના આ અo ચિત્ર સાથે બીજા સંસ્કૃત કશે સન ૧૮૯૭માં (વિ. સં. ૧૯૫માં) પ્રકાશિત થયા હતા. ત્યાં પ્રકાશિત જિનદેવસૂરિના હે. ના, શિલછને રચના સંવવાળા પાઠ ડિજે ત્રિ-(?). મિત્તે’ શકિત જણાવેલ છે,
(૫) શ્રી હેમચંદ્રાચાર્યની દસહજર શ્લોક-પ્રમાણ પણ વૃત્તિ સાથે અભિધાન-ચિંતામણિ કેશ, બનારસની શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાળામાં સંવત ૧૯૭૧માં પ્રકાશિત થયો હતો, જેનો શબ્દાનુક્રમણિકા, એનામસૂચી, શુદ્ધપત્રક્વાળા બીજો ભાગ સંવત ૧૯૭૬માં ય. વિ. ગ્રન્થમાળા તરફથી ' પ્રકાશિત થયો હતો.
- (૬) ઉપરની વૃત્તિને અનુસરી કશેળકર ઉપાઉં વાસુદેવ શર્માએ રચેલી “રત્નપ્રભા' નામની સંક્ષિપ્ત વ્યાખ્યા સાથે આ અo ચિં- કેશ
સં. ૧૯૮૧માં વડોદરાની મુક્તિ કમલ-જૈનમોહનમાલામાં (પુ. ૨૧માં ' પ્રકાશિત થશેલ છે. તેના પરિશિષ્ટમાં [૧] શેષનામમાલાં, [૨] શિલોજી,
તથા સુધાક્લશની [૩] એકાક્ષર-નામમાલા પણ છે. ત્યાં શિલાછને સંવ-સુચક શ્લેક નિ. સા. પ્રસદ્વારા પ્રકાશિત અભિધાનસંગ્રહ પ્રમાણે સંક્તિ છે.