________________
k
તે પ્રસ ંગે અનેક સધાની હાજરી હતી અને પ્રશસ્ય ઉલ્લાસ હતા.
ગુરુમૂતિ પ્રતિષ્ઠા
માહ સુદ ૧૩ નાં રાજ ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠાની ઉછામણી એટલી વરસેાડાવાળા શા. પેાપટલાલ મગનલાલે લાભ લીધા હતા તેમજ કળશ-ધ્વજાદંડ દ્વારાદઘાટન વગેરેની પણ બહુ જ સારી ઉછામણી થઈ હતી અને શ્રીસંધમાં ધરદીઠ લાડુ મૈસુર વગેરેથી ભક્તિ કરાઈ હતી.
ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા બાદ પૂજ્ય આચાર્ય ભગવંતાદિ અમદાવાદ–સૈજપુરકૃષ્ણુનગર મુમુક્ષુ કીર્તિકુમારની મહાવદ-૭ ના દીક્ષા પ્રદાન પ્રસંગે પધાર્યા. અભૂતપ રીતે તે પ્રસંગની પૂર્તિ ખા–નવદિક્ષિત મુનિશ્રી, કૈલાસચંદ્ર વિજયજી મ. આદિ મુનિમંડળ સહિત અમદાવાદ પાંજરાપેાળ શેઠ. હઠીસિંગ કેશરીસિંગ ઉપાશ્રયે પધાર્યાં અને અતિ આગ્રહભરી વિનંતિ થી. પૂજ્યશ્રીનું વિ. સં. ૨૦૨૯નું ચાતુર્માસ પાંજરાપાળ કરવા નક્કી થયું.
આમ વિ. સ. ૨૦૨૬-૨૦૨૭-૨૦૨૮ ના ત્રણુ ચાતુર્માસની ફળશ્રુતિને અપાંશ રજુ કરી અનુમેાદનાના પુણ્ય હાંસલ કરવા પુરુષાર્થ
ર્યાં છે.
લી. પ્રકાશક