________________
૧૪
હતી તેમજ ભારતભરની યુનીવરસીટીઓ, કાલેજો, પ્રેોફેસરા, પુસ્તકાલયા, જ્ઞાનભંડારા મુનીમહારાજશ્રી વગેરેને તે શ્રીએ રચિત, પ્રકાશિત, ગ્રંથાના સેટ ભેટ આપવાની યેાજના કરાઈ હતી. તે અંગે ૩ થી ૪ હજાર પુસ્તક ૨૫૦ ઉપરાંત વિદ્વાનાને ભેટ માલવાનું નક્કી થયું હતું. ને તે અ ંગે સારી રકમ ના કાળા થયા હતા.
સેરોસા, પાનસરના છરી પાળતા સઘ
શ્રી સેરીસા તીના મહીમા અપૂર્વ છે પાસ દશમીના અક્રેમની આરાધના કરાવવા જવાનું થતાં ત્યાં માગશર વદ ૮-૯-૧૦ના રૃમમાં મુનિઓ સહિત ૨૫૦ લગભગ અઠ્ઠમની આરાધના બહુ જ ઉત્સાહ તે ઉમંગપૂર્વક કરાઈ હતી અને ત્યાંથી આરાધકાના સધ છરી પાળતા લાલ થઈ પાનસર ગયા હતા. લેાલમાં શા. રમણલાલ સકરચ તથા બાબુભાઈ સામચંદ્ર તરફથી સધનું સામૈયું તે રાષિ વાત્સલ્ય થયું હતું. પાનસરમાં પણ સામુદાયિક ભક્તિ ૮–૧૦ જી તરફથી કરાઈ હતી. આઠ મુમુક્ષુઓના ભવ્ય દીક્ષા મહાત્સવ
સેરીસા પાનસર યાત્રા કરી સાબરમતી આવી ગયા બાદ મહાસુદ. ૫. ના ૮–મુમુક્ષુ ભાઈ ખેનેાની દીક્ષા પ્રદાન થયું હતું.
તે અભૂતપૂર્વ પ્રસંગ નજરે જોનાર અનુમેદના કરી જાય તેવા થયા હતા તે હજારેાની મેદની સમક્ષ પ્રવ્રજ્યા અપાઈ હતી.
દીક્ષાવિધિ હાઇસ્કુલના વિશાળ કમ્પાઉન્ડમાં પ. પૂ. આ. મ. શ્રી વિજયકસ્તૂર સૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. મ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. તે વિશાળ સાધુસાધ્વી સમુદાયની હાજરી વચ્ચે થઈ હતી.
દીક્ષાપ્રસંગે પાષ ૧૦ ૧૨ થી માહ સુદ ૫ સુધી શાંતિસ્નાત્રાદિ માપન ઉજવાયે..
ચાતુર્માસની ફળ શ્રુતિ
શ્રી સાબરમતી સંધની સાત વરસની અથાગ મહેનતે થયેલ વિન ંતિ પછી આ ફળશ્રુતિ સદા માટે માલ્ગાર બની છે તેની સ્મૃતિ અર્થે શ્રી