________________
* વીશસ્થાનકની સામુદાયિક આરાધના એક દિવસ ઉપવાસથી કરાવતાં ૧૨૦૦ ભાવિકા જોડાયા હતા.
* સ્વસ્તિકતપ, શ્રીસી ગિરિના અઠ્ઠમ વગેરે અનેક વિધ આરાધના બહુ જ ઉલ્લાસ ને ઉમંગપૂર્ણાંક કરાઇ હતી.
પ. પૂ. ગુરુદેવ આ. ભ.શ્રી ઉદ્દયસૂરીધરજી મા સ્વર્ગારાણ નિમિત્ત મહોત્સવ
સ્વ. ગુરૂ દેવને સાબરમતી સંધ ઉંપર અસીમ ઉપકાર હતા તેમના સ્વર્ગારાણુ નિમિત્તે આષાડ વદ ૧૪થી શ્રાવણ સુદ ૬ સુધી શાંતિનાત્રાહિ મહેાત્સવ, કુંભસ્થાપના, નવગ્રહપૂજન. વાડા વગેરે ૫. પૂ. આ. મ. શ્રી. વિજય નન્દન સૂરીશ્વરજી મ. પ. પૂ. આ. મ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્ર્વરજી મ. પ. પૂ. આ. મ. શ્રી વિજય યશે! ભદ્ર સૂરીશ્વરજી મ. પ. પૂ. આ. મ. શ્રી વિજય દેવ સૂરીશ્વરજી મ. આદિ વિશાળ મુનિ મંડલની નિશ્રામાં બહુ જ ઉત્સાહપૂર્વક થયા હતા.
સ્વસ્થના જીવનને સ્પર્શતી રચનાએ હાલતી ચાલતી રચનાઓ સુંદર રીતે યેાજાઈ હતી. તેનું ઉદ્ઘાટન અમદાવાદ કોર્પોરેશનના મેમર શ્રીનરાત્તમભાઈ ઝવેરીના શુભ હસ્તે કરાયેલ હતું.
તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ તથા તેમના ધર્મ પત્ની મદાલસા બહેન. એક દિવસ ભાવનામાં આવ્યા હતા. ૧૯થી ૨ કલાક ભાવનામાં રસ લીધેા હતેા આ બંને જણાએ સુંદર વક્તવ્ય કર્યુ હતુ.
S.
મહાત્સવ અંગે દરરોજ સુંદર અંગ રચના ને ભાવનામાં શાંતિલાલ ખી. શાહ સુંદર સ્મઝટ જમાવતા હતા.
મહાત્સવ દરમ્યાન શ્રીસંધે ગુરુદેવના ઉપકારની સ્મૃતિનિમિત્તે ગુરુમંદિર અનાવવાના નિણૅય કર્યાં હતા,