________________
ટ
ટકવું અ.ક્રિ. લાંબા સમય સુધી સ્થિર થઈ રહેવું; નભવું, ચાલવું. ટકાઉ વિ. ટકી રહે એવું, મજબૂત. ટકાવ પું. ટકાઉપણું, મજબૂતી; સામનામાં ટકી રહેવું એ
૯૨
ટકો પું. ત્રણ પૈસા; નાણું; સેંકડાની ગણતરીમાં એકનો એકમ, પર્સન્ટેજ; બોડિયું માથું ટકોરવું સ.ક્રિ. ટકોરા મારવા; (લા.) ટોકવું, ગોદાટવું, મહેણું મારવું. ટકોર સ્ત્રી. (લા.) ટોંકણી, ગોદાટ, મહેણું, ટકોરો પં. રણકો વાગે એવો ઠોક; ઠોકનો રણકો. ટકોરખાનું નપું. જ્યાં ચોઘડિયાં વાગતાં બેસાડ્યાં હોય તે જગ્યા, નગારખાનું ટકરાવું અ.ક્રિ. નક્કર ચીજોનું
[ટહુકો
ટપકવું એ; એકાએક થતું મૃત્યુ. ટપકું નપું. બિંદુ, ટીપું; ટીલું; ચિહ્ન, ટીપકી, ટીલડી. ટપકો પું. જન્માક્ષર, જન્મપત્રિકા
ટપલી સ્ત્રી. માથા ઉપર કે અંગ ઉપર ધીમી થપાટ, ટાપલી. -લું નપું. કુંભારનું વાસણને ઘાટ આપી મજબૂત કરવાનું સાધન; વાળંદની અસ્ત્રો ચડાવવાની ચામડાની ચીપ. -લો પું. હાથનાં આંગળાંની માથા ઉપરની થપાટ; (લા.) વાળંદ. ટપાટપી સ્ત્રી. (લા.) બોલચાલની મારામારી. ટપોટપ અ. જલદી, તરત જ
ટપવુંસ.ક્રિ. ઓળંગી જવું, કૂદી જવું; ચડિયાતા થવું
અથડાવું. ટક્કર સ્ત્રી. અથડામણ · ટચલી સ્ત્રી. હાથ-પગની નાની
|ટપાલ સ્ત્રી. પોસ્ટ, ડાક. -લી,-લિયો
પાંચમી આંગળી. ટચકું, ટચૂકડું વિ. ખૂબ નાનું
ટટા(-ટ્ટા)ર વિ. સીધું ઊભું, અક્કડ ટટ્ટી સ્ત્રી. વાંસની ચીપનો કે એવાં પાતરાંનો પડદો; સુગંધી વીરણવાળાનો પડદો; (હિંદી પ્રયોગ) (લા.) જાજરૂ
પું. ટપાલનો હેલકરી, પોસ્ટમૅન ટપ્પો હું. અમુક અંતરનો ગાળો, અંતર; રસ્તા ઉપર અમુક અમુક અંતરે આવતો વિસામો, મજલો; ઘોડા કે બળદનો એકો; (લા.) ગપ્પુ; એકબીજાને પકડવા જાય એવા પ્રકારનું બે જણનું એક ગીત-નૃત્તય ટલ્લો પું. ધક્કો; આંટોફેરો
ટટ્ટુ નપું. ઠીંગણું મજબૂત ઘોડું; નાનું ટશિયો પું. ઉઝરડામાંથી કે ફાટમાંથી
નબળું ઘોડું
લોહી કે પાણીનું ફૂટી આવવું એ; એની રેખા
ટપકવું અક્રિ. ચૂવું, ટીપે ટીપે ચૂવું. ટપકાવવું સ.ક્રિ. (કર્મક) (લા.) લખી લેવું, નોંધી લેવું. ટપકિયું નપું.
ટહુકો પું. કોયલ કે મોરનો બોલવાનો અવાજ; (લા.) ચાલતી વાતમાં હુંકારો