________________
ચૂંદડી]
વાલચ; ચૂંથાઈ ગયેલી ચીજ. ચૂંથો પું. ગૂંથાયેલો ડૂચો
ચૂંદડી સ્ત્રી. ભાતીગર રંગીન એક સાડી, ચૂનડી
666
ચેક [અં.] બેંકમાં ચાલતી હૂંડી ચેડાં નપું., બ.વ. અડપલાં ચેતવું અક્રિ. સાવધાન થવું; ઇશારતમાં સમઝી જવું; અગ્નિ લાગવો, પેટવું. ચેતન [સં.] નપું. ચૈતન્ય, જીવનશક્તિ, પ્રાણ; હોશ, સૂધ; વિ. જીવધારી પ્રાણી. -ના [સં.] સ્ત્રી. ચૈતન્ય. -વણી સ્ત્રી. અગાઉથી આપેલી સૂચના. ચૈતન્ય [સં.] નપું. ચેતન, જીવનશક્તિ; હોશ, સૂધ
(ચોખ્ખું(-ખું)
ચોક; બારીબારણાં વગેરેનો આડાં ઊપળાં સાળવેલો આકાર; (લા.) યુક્તિ. ડી સ્ત્રી. નાની ચોરસ ફરસબંધી કે છોયેલ જગ્યા; X આવી નિશાની; (લા.) ચારની ટોળકી હું નપું. ઘોડાની લગામ. ચોકી સ્ત્રી. પહેરેગીરને બેસવાની જગ્યા; (લા.) રખેવાલી, સંભાળ; નાનો બાજઠ. ચોકિયાત પું. ચોકી કરનાર રખેવાળ. ચોકો પું. ગંજીફાનું ૪ નું પાનું; રસોઈ કરવા કે કર્યા પછી પાણીથી ધોયેલી ચોરસ નાની જગ્યા; મડદાને સુવડાવવા કરવામાં આવતા લીંપણવાળી જગ્યા ચોક(-ક્ક)સ વિ. નક્કી બરાબર; ખાતરીદાર, સાવધાન. ચોકસાઈ સ્ત્રી. ચોક્કસપણું; ખાતરી, ખબરદારી. ચોખ્ખું વિ. જુઓ ‘ચોખ્ખું’. ચોક્ખાઈ સ્ત્રી. જુઓ ‘ચોખ્ખાઈ’ ચોખંડ, હું વિ. ચાર ખૂણાવાળું |ચોખા પું., બ.વ. ડાંગર કમોદ વગેરે પ્રકારનું એક ધાન્ય ચોખ્ખું(-ખું) વિ. સ્વચ્છ; નિર્ભેળ; (લા.) સાચા દિલનું, પ્રામાણિક; ખુલ્લું, સ્પષ્ટ. -ખ્ખા(ક્ષા)ઈ સ્ત્રી. ચોખાપણું. ચોખલિયું વિ. (લા.) શુદ્ધિ કે પ્રામાણિકતાનો આગ્રહ રાખનારું. ચોખવટ સ્ત્રી. (લા.) ખુલાસો, સ્પષ્ટતા
ચેન નપું. આશાયેશ, આરામ, શાંતિ; લહેર, ગમ્મત, મોજ ચેપ પું. પરુ, પસ, રસી; (લા.) હાનિકારક અસર. -પી વિ. ચેપ લગાડે એવું
ચેલો પું. શિષ્ય. -લી સ્ત્રી. શિષ્યા સ્ત્રી ચેવડો પું. પૌંઆ-ચણાની દાળમગફળીનું તળેલું ચવાણું ચેષ્ટા [સં.] સ્ત્રી. આચરણ; ચાળા ચેહ સ્ત્રી. મડદું બાળવાની ચિતા ચોક પું. ચારનો સમૂહ; ચકલો, ચૌટું; ચૌટામાં બાંધેલો ચોતરો; મકાનમાં ખુલ્લો યા બંધિયાર છોયેલ કે ફરસબંધીવાળો ચોરસ કે લંબચોરસ ભાગ. હું નપું. ફળિયા વચ્ચેનો